અમિતાભ-રેખા, જોહન-બિપાશા, ઋતિક-કંગના… કોણ તું ને કોણ હું ?
તેરે બિના જીંદગી સે કોઈ શિકવા તો નહીં… બોલીવુડમાં એક સમયના પ્રેમીઓ હવે એકબીજાનું મોં જોવા પણ તૈયાર ની. સામા મળે તો ય કોણ હું અને કોણ તું જેવું તેમનું વલણ હોય છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી કોઈી છૂપાયેલી ની. કહેવાય છે કે રેખા અમિતાભના નામનું સિંદૂર સેથામાં હતી. જો કે, આજે રેખા અને અમિતાભ સામસામે મળે તો એકબીજાને ઓળખતા ય ની ! અમિતાભ આવતા હોય તે પહેલાં જ રેખા એક્ઝિટ કરી જાય છે. તેઓ એકબીજાનું પૂરતું સન્માન જાળવે છે.
આ જ રીતે ઋતિક રોશન અને કંગના રનૌટ ફિલ્મ ક્રિશ-૨ દરમિયાન ખૂબ જ નજીક આવી ગયા હતા. પરંતુ આજે બન્ને એકબીજા પર માછલા ધોવામાં કઈ બાકી રાખતા ની. તેમની વચ્ચેનો વિવાદ એક અદાલતના આંગણે પહોંચ્યો છે.
એક સમયે સલમાન ખાન તે ઐશ્વર્યા રાયને પોતાની ‘જાગીર’ સમજવા લાગ્યો હતો. ગમે ત્યારે બીજી ફિલ્મના સેટ પર જઈને ઐશ્વર્યાને શુટિંગમાં ડિસ્ટર્બ કરતો. સલ્લુની આવી બેવકૂફીના કારણે જ ઐશ્વર્યાએ શાહ‚ખ ખાન સોની ફિલ્મ ‘ચલતે ચલતે’ અધવચ્ચે ગુમાવવી પડી હતી. શ‚આતમાં તો ઐશ્વર્યા પણ સલમાની પ્રભાવિત ઈ હતી. તેને દિલ દઈ બેઠી હતી. પરંતુ બચ્ચન બહુ બન્યા પછી તે સલમાનનો ‘સ’ પણ સાંભળવા માગતી ની.આ જ રીતે શાહિદ કપૂર, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, દીપિકા પડુકોન, રણબીર કપૂર, કેટરીના કૈફ, જોહન અબ્રાહમ, બિપાશા બાસુ, શાહીદ કપૂર, કરીના કપૂર, અધ્યયન સુમન, કંગના રનૌટ, મિુન ચક્રવર્તી, શ્રીદેવી, શત્રુધ્ન સિંહા, રીના રોય વિગેરેની હેટ સ્ટોરી બોલીવુડમાં જાણીતી છે.