દહીં એક ઉત્તમ ઉપાય છે તેમાં સારા બેક્ટીરીયા હોય છે જે શરીરમાં હાજર વિવિધ સુક્ષ્મજીવો સામે લડીને પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. કારણ કે દહીં માત્ર આપણા ભોજનનો ટેસ્ટ જ નથી વધાર તો, પરંતુ આરોગ્યને પણ બહુ બધા ફાયદાઓ આપે છે.
નિયમિત રીતે દહીં ખાવાથી રક્તના પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઇ દૂર થાય છે. દૂધ દહીંનું રુપ લે છે, તે શુગર એસિડવા પરિવર્તિત થઇ જાય છે. કે જે પાચનમાં મદદ કરે છે. દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંગ રોગો અને પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો પેટમાં ગરમી અનુભવાતી હોય તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.
દહી હદ્ય રોગ, હાઇ બ્લડ, પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધારાનું કોલેસ્ટ્રોલ રોકે છે અને હદ્યના ધબકારા કાબૂમાં રાખે છે. મસાથી પીડીત લોકો દહીં અને છાશ પી શકે છે. તેનાથી તેમને રાહત મળશે. અનિદ્રા રોગથી પીડાતા લોકોએ દહીં ખાવુ જોઇએ.