સ્માર્ટફોને કંપની one plus પોતાની વ્યાજબી કિમતનો One plus Nord ભારતમાં લોંચ થયો. 21 જુલાઈએ લોંચ થયેલ આ ફોનેના ઘણનાં ઓફ્ફિકીયલ ટીઝર પણ સાથે આવિયા. અને કંપની તેની ટ્રઉલી વાઈર્લેસ્સ ઈયરબડ્સ One plus Buds ની સાથે ફોનને લોન્ચ કરેલ છે. આ ડીવાઇસ પાવરફુલ સ્પેશિફિકેશન અને 90HZ AMOLED ડિસપ્લ્યેએ ઓછી કિમત માં ઓફર થઇલ છે.
One plus Nordના સ્પેશિફિકેશન
નવા Oneplus Nordને વ્યાજબી પ્રાઇઝ રેન્જેની સાથે લોંચ થયેલ છે,
- જેમાં ₹24,999 કિમતમાં 4gb અને 64gb
- ₹ 27,999 કિમતમાં 6gb અને 128gb અને
- ₹29,999 કિમતમાં 12gb અને 256gbની કિંમતમાં લોન્ચ કરેલ છે
વનપ્લસએ પહેલા જણાવી દીધું હતુ કે, તેમા રીયર પેનલ પર ચાર અને સેલ્ફી માટે બે કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે. હવે વનપ્લસ ઈમેજિગ ડારેકટર સિમોન લ્યુએ કેમેરા સ્પેશિફિકેશન કન્ફર્મ કર્યો છે.લ્યુએ One plus નોર્ડના કેમેરા ની માહિતી શેર કરી છે.
One plus Nord કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપીક્સ્લ નું Sony IMX586 પ્રાઈમર સેન્સર મળસે, આ સાથે 8 મેગાપિક્સ્લ અલ્ટ્રા- વાઈડ એંગલ કેમેરા એક 5 MPનો ડેબ્થ કેમરા અને ચોથો મેક્રો કમેરો સેનર પણ બેકપેનલ પર આપવામાં આવશે તો સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ફોનમા 32 મેગાપિક્ક્સ્લ પ્રાઇમરી સેન્સર અને બીજું સેકેનડરી સેન્સર પણ આપવામાં આવશે. આ રીતે રિયર પર ક્વોડ અને ફ્રંટ પેનલ પર ડયૂઅલ કેમેરા સેટઅપ મળવાનું છે.
AR ફેસ ડીટેકશનનો સપોંટ
લ્યુએ કહ્યયું નોર્ડના બંને ફૂટ ફેસીગ કેમેરા એવા અલોગરિધમની સાથે આવશે , જે AR અને લોંગ એકસ્પોજર ટેકનોલોજીની મદદથી સેલ્ફી બ્રાઈટ અપ કરે છે અને લો લાઇટમાં નોઇસ ને પણ ઓછો કરે છે.
તેમણે જણાવ્યૂ કે, વનપ્લસ નોર્ડ ના ફ્રંટ કેમેરામાં મળનાર AR ફેસ ડીટેકશન ફીચર સપોર્ટ દરેક સેલ્ફીને શાર્પ અને ક્લિયર બનાવશે. ફોનમાં સ્નેપડ્રેગન પ્રોસેસર મળસે અને 12 જીબી સુધી રેમ આપવામાં આવશે. તેમાં 4115 MAH ની બૅટરી 30 w વાયર ચાર્જ સુપોર્ટ ની સાથે મળશે.