બીનાબેન આચાર્ય અને બંછાનીધી પાની યુએસએ જવા રવાના: પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા
ક્લાઈમેટ ચેઈન્જ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. જેના અનુસંધાને વૈશ્વિક કાર્બન સર્જન ઘટાડવા ર્એ ગ્લોબલ કોન્વેન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જી બોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટીમાં રાજકોટના મેયર મેમ્બરશિપ ધરાવે છે.
ડબલ્યુડલબ્યુએફ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન “વન પ્લેનેટ સિટી ચેલેન્જ ઓપન હરીફાઈ યોજવામાં આવી હતી. આ હરીફાઈમાં શહેરો, અર્બન એરિયામાં વિવિધ સેક્ટર્સ જેમ કે, એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસીંગ વેસ્ટ, વોટર તા ડ્રેનેજને લગતા વિવિધ એમ્બીસિયસ તથા ઇનોવેટીવ ક્લાઈમેટ એકશન બાબતોએ ઇન્ટરનેશનલ કાર્બન ક્લાઈમેટ રજીસ્ટ્રી પ્લેટફોર્મ ઉપર રીપોર્ટ રજુ કરેલ.
ત્યારબાદ ઇન્ટરનેશનલ જુરી દ્વારા દરેક ઇનોવેટીવ એક્શનની વિષય સ્પેસીફિક નિષ્ણાતો દ્વારા સમિક્ષા કરવામાં આવે છે. આ સમિક્ષા બાદ, દરેક દેશમાંથી એક નેશનલ કેપિટલ તરીકે સિલેક્ટ કરી, આ દરેક નેશનલ કેપિટલમાંથી એક ગ્લોબલ કેપિટલ સિલેક્ટ કરવામાં આવે છે.
આ હરીફાઈમાં જુદા જુદા દેશના જે શહેરોને ભાગ લેવાનો રસ હતો તેવા શહેરો જોડાયેલ હતા. જેમાં, વિશ્વના જુદા જુદા ૨૩ દેશ પૈકી, ૧૩૨ શહેરોએ આ હરીફાઈમાં ભાગ લીધેલ. જેમાં, ઇન્ડિયામાંથી ૧૩ શહેરો જે પૈકી, ગુજરાતના ૩ શહેરો બરોડા, સુરત અને રાજકોટએ પણ ભાગ લીધો હતો.
“વન પ્લેનેટ સિટી ચેલેન્જ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરએ વિવિધ સસ્ટેઈનેબલ ઈનીસીએટીવ પગલા લેવા બદલ ફરીવાર રાજકોટ શહેર નેશનલ ર્અ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી યેલ છે. જેના અનુસંધાને, આગામી ૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન સાન ફ્રાન્સિસ્કો ખાતે વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ સેરેમની યોજાનાર છે. જેમાં, ભાગ લેવા માટે મેયર તથા કમિશનર સાન ફ્રાન્સિસ્કોભાગ લેવા જનાર છે. રાજકોટી સાન ફ્રાન્સિસ્કો જવા-આવવાનો, રહેવાની વ્યવસ વિગેરે તમામ ખર્ચ ડબલ્યુડબલ્યુએફ સંસ દ્વારા ભોગવવામાં આવનાર છે.
૧૨ સપ્ટેમ્બરના રોજ એવોર્ડ સેરેમની યોજાશે. આ ઉપરાંત, “ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ એકશન સમીટ-૨૦૧૮ કેલિફોર્નિયાના ગવર્નર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ છે.આ સમીટ સાચા ર્અમાં યોગ્ય સસ્ટેનેબલ સિટિઝ બને તે દિશામાં દરેક પાર્ટીસીપેન્ટ કન્ટ્રીઝ પ્રયત્નો કરે તે માટે આ સમીટનું આયોજન કરવામાં આવેલ છે.
આ સમીટમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચાઓ નાર છે. જેમ કે, હેલ્ધી એનર્જી સિસ્ટમ, ઇન્ક્લુઝીવ ઇકોનોમિક ગ્રો, સસ્ટેનેબલ કોમ્યુનિટીઝ, લેન્ડ એન્ડ ઓસન સ્ટીવર્ડ શીપ, ટ્રાન્સફરમેટીવ ક્લાઈમેટ ઇન્વેસ્ટમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રાજકોટ શહેર અગાઉ ૨૦૧૬માં નેશનલ ર્અ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી યેલ અને ફરી ૨૦૧૭-૧૮માં પણ રાજકોટ શહેરની નેશનલ ર્અ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થયેલ છે અને આ એવોર્ડ સેરેમનીમાં મેયર બિનાબેન આચાર્ય સાન ફ્રાન્સિસ્કોખાતે વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા જતા હોઈ, જે બદલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, ભાજપ અગ્રણી મનસુખભાઈ જાદવ વિગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરી, શુભેચ્છા પાઠવી હતી.