તમે અત્યાર સુધી ઘણા કુવા જોયા હશે આમ તો કુવા વધુ ગામડામાં જોવા મળે છે. સામાન્ય રીતે તમે કુવામાં પાણી પોતાની પરછાઇ અને પોતાનો અવાજ ગુંજતો જોયો હશે પરંતુ શું તમે ક્યારેય એવો કુવો જોયો છે જેમાંથી તેજ રોશની નીકળતી હોય.
અમે એજ કુવાની વાત કરીએ છીએ જેમાંથી પાણી તમારી પડછાય કે અવાજ નહિં પરંતુ તેજ રોશની નીકળે છે. આ કુવો પુર્તગાભમાં આવેલો છે. અહીંથી નીકળતા લોકો ઘણી જ સરળતાથી આ રોશનીનો અનુભવ કરી શકે છે.
જાણકારી અનુસાર કુવામાં કોઇ એવી સુવિધા કે સગવડ કે જેમાંથી રોશની નીકળી શકે એવામાં આમ કુવામાંથી ક્યાંથી નીકળે છે. તે રહસ્ય અકંબધ છે. આ કુવાની ગહેરાઇ ઘણી લાંબી છે. આ કુવાનું ના લેડી રીન પીક ગ્રોટા છે. અહીં રહેલા લોકોનું માનવું છે કે આ કુવામાં સીક્કા ફેંકીને માંગવામાં આવતી ઇચ્છા પુરી થાય છે.