કહેવામા આવે છે કે સંસ્કૃતએ દેવોની ભાષા છે.આ ભાષાનો કોઈ જન્મ થયો નથી.અને નથી આ ભાષાનું કોઈ મૃત્યુ.સનાતન ધર્મ એટલે કે હિન્દુત્વની રુઢી છે.આજકાલના લોકોએ ફેલાયેલ પશ્ચિમી રહેણી કહેણી અને બોલીને કારણે સંસ્કૃત ભાષાથી અલગ થઈ ગયા છી.દેવોની બોલતી ભાષા આજે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ક્યાક ખોવાય ગઈ છે.
મારૂ માનવનું હતું કે સંસ્કૃત ભાષા હવે ધાર્મિક પુસ્તકો અને ગ્રંથોમાં જ રહ્યા છે.પરંતુ મારા આ વિચારને ખોટો સાબિત થયો પરંતુ કર્ણાટકમાં શિવમોગ્ગા શહેર નજીક મત્તુર ગાંમમાં મારા આવિચારને ખોટો સાબિત કરી આપ્યો.
મત્તુર ગાંમમાં કુલ 537 પરિવાર રહે છે.જે ની લગભગ વસ્તી 2864ની થાય છે આ લોકો રાજ મરોજ ની વાત ચિતમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.કરીબ 600 વર્ષ પહેલા સંકેત બ્રામ્હણ સમુદાય કેરલના આ ગાંમમાં આવ્યા હતા.અને મત્તૂર ગાંમમાં જ રહેવા લાગ્યા.10 વર્ષ પૂરા થયા પછી અહી બાળકને વેદોનું શિક્ષણ આપવામાં આવે છે.અને અહિયાં બધા બાળકો સંસ્કૃત જ બોલે છે.
અહિયાં કહેવાય છે કે પૌરાણીક ભારતને અહી સુરક્ષિત રીતે સાચવવામાંઆવે છે. મત્તુર ગાંવની પાઠશાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે સારા નંબરો મેળવે છે, શિક્ષણ ક્ષેત્રે આ ગામનું કદ, કર્ણાટકના બીજા ગામોથી ઉંચુ રહે છે. આ ગામોના રહેવાસીઓ નરેન્દ્ર મોદીના સી.બી.એસ.ઇ. બોર્ડથી જર્મન ભાષાને દૂર કરીને સંસ્કૃત ભાષા લાગુ કરવાના નિર્ણયોથી ખુબ ખુશ થાય છે.
મત્તુર ગામ માં વૃદ્ધો અને જુવાન લોકોની વિચારણામાં ઘણો તફાવત દેખાય છે. આ ગામના મોટા વૃદ્ધા સખ્ત પ્રવર્તનનો સમર્થકો છે. આજે પણ બીજા મઝહબનું કોઈ જો આ ગામ માં આવે તો તેનાથી તીરછી નજરોથી જોવામાં આવે છે અહી બધા રીતિ-રીવાજોને નિભાવવામાં આવે છે અહીં શાદી 7 દિવસ સુધી ચાલે છે.
મત્તુર ગામોનો ગુનાખોરી બીજા ગાંમોથી ઓછો થાય છે, અહીં જમીન માટે લઇને મારમારી થતી નથી કેમકે અહી રહેવા વાળા લોકો એક વિસ્તૃત પરિવારના જ સદસ્ય છે. મત્તુર ગામનું થોડું દૂર સ્થિત હોસાહલી ગામમાં પણ સંસ્કૃત ભાષા બોલે છે. હોશેલી ગામવ તૂંગા નદીની નજીક સ્થિત છે. અહીંના લોકો ગોમેખ કલાનું સમર્થન કરે છે. ગોમેખ એક અલગ પ્રકારનું વાર્તાની પધ્ધતિ છે કે જેને હોશેલી ગામ લોકોએ જીવંત રાખ્યું છે.
ભારતને મત્તુર અને હોસાહલી જેવી અને જગ્યાઓની જરૂર છે. સંસ્કૃત વિશ્વની સૌથી મહાન અને જૂની ભાષાઓમાં એક છે અને આ ભાષાની ઓળખ માત્ર ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો સુધી મર્યાદિત નથી. દુનિયા માં બોલમાં આવતી અનેક ભાષાઓ સંસ્કૃત માથી જ જન્મ થયો છે. તેથીજ સંસ્કૃતને ભાષાની માતા કહેવામા આવે છે તે દેવોની ભાષા કહેવામા આવે છે.