ભૂલ ભરેલી દુનિયામાં એક ભૂલથી શું થાય ?

ભૂલથી થાય વ્યક્તિ અને વ્યક્તિત્વ અલગ,

ભૂલથી થાય માણસ અને માણસાઈ અલગ,

ભૂલથી થાય વિચાર અને વાસ્તવિકતા અલગ,

ભૂલથી થાય પ્રેમ અને વિરહ અલગ,

ભૂલથી થાય મીઠાશ અને કડવાશ અલગ,

ભૂલથી થાય મિત્ર અને મિત્રતા અલગ,

ભૂલથી થાય સંસ્કૃતિ અને સમાજ અલગ,

ભૂલથી થાય પંથ અને પથિક અલગ,

ભૂલથી થાય સફળતા અને નિષ્ફળતા અલગ,

ભૂલથી થાય ભક્તિ અને ઈશ્વર અલગ,

ભૂલથી થાય ભણતર અને ગણતર અલગ,

ભૂલથી થાય સાહિત્ય અને સમજ અલગ,

ભૂલતી થાય સુખ અને દુ:ખ અલગ,

ભૂલથી થાય સમાધાન અને સમસ્યા અલગ,

ભૂલથી થાય કરુણા અને ક્રૂરતા અલગ,

ભૂલથી થાય જીવન અને મૃત્યુ અલગ.

7537d2f3 6

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.