આવ્યો મને ક્યાકથી મેઇલ એક,
વાગ્યાતા રાતે કઈક એક
ઊઘડી મારી આંખ અચાનક એક,
નોકરીને લઈ આવી મને વાત યાદ એક,
મળ્યો તો માણસ સવારે એક,
કહ્યું તું હું મોકલીસ મેઇલ એક,
બરાબર વાગ્યા જ્યારે રાતે એક,
ફોનમાં લાઇટ થઈ સેજ એક,
આવ્યો હતો મેઇલ એક,
લખ્યો હતો સૌ પ્રથમ આભાર શબ્દ એક,
થયો હું આશ્ચર્ય ચકિત મિનિટ માટે એક,
લખ્યુંતું ત્યારબાદ થોડું ઘણું નીચે કઈક એક,
આજે તમે અજાણતા કરી મારા જીવનની શરૂઆત નવી એક,
હતો હું નિસફળતા વિચારમાં એક,
આવી હતી મારા પર રસ્તામાં આફત એક,
ઠોકર ગાડીએ મારી હતી એક,
તમે હતા સામે જ્યારે ખૂલી મારી આંખ એક,
કરતાં હતા મારી અજાણતા હોવા છતાં મદદ એક,
લઈ ગયા સાચા રસ્તે એક,
ભૂલી ગયો તો હું વાસ્તવિક્તાને જરાક એક,
જાત બેદરકારીમાં મારું જીવન એક,
દેખાતો હતું મને માત્ર જીવનમાં હવે અંત એક,
બચવ્યો તમે મને અને મળ્યું મને જીવનદાન એક,
યાદ આવી ગયું મુખ સેજ આપનું એક,
ગોત્યો આપનો મેઇલ છાપાં માથી એક,
તરત મોકલ્યો શણ બગાડ્યા વગર મેઇલ એક,
આભાર શબ્દનો મેઇલ કર્યો એક,
આથી કહી શકું આજે હું આપ થકી બે શબ્દ એક,
કે નિષ્ફળનો હોતો નથી કોઈ અંત એક,
પણ માનવતાથી છે જીવનનો આરંભ એક,
આ છે વિચાર અને માનવતાની ગાથા એક,
આથી છે મારા થકી આપને ભેટ સ્વરૂપ આ મેઇલ એક.