જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. ડો. રાજકુમાર પાંડીયન તથા પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક જૂનાગઢ તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ. જાડેજા માર્ગદર્શન અનુસાર શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. આર.આર. ચૌહાણ તથા પો.કોન્સ. નિલેશભાઈ દોલુભા સોલા તથા પો.કોન્સ. રામભાઈ કરશનભાઈ તથા પો.કોન્સ. રવીકુમાર દિપકભાઈ તથા પો.કોન્સ. ચાપરાજસિંહ લુણવીરભઈએ રીતેનાપોલીસ સ્ટાફ સાથે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન શીલ તાબેના નગીચાણા ગામે રોડ ઉપરથી ફોર વ્હીલ રજી.નં. જી.જે. ૦૭- આર. ૮૬૭૭ની ચલાવી આરોપી દિલીપભાઈ રણછોડભાઈ વાઘેલા જાતે કોળી ઉ.૨૬ રહે. જૂનાગઢ ગીરનાર દરવાજા ગણેશનગર તા.જી.જૂનાગઢ વાળાએ પોતાના હવાલાની ઉપરોકત ફન્ટી ફોર વ્હીલમાં ઈગ્લીશ પીવાના દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમએલની કુલ બોટલ નં. ૪૫ જેની કિ. રૂ. ૧૮૦૦૦ તથા ફન્ટી ફોર વ્હીલની કિ. રૂ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૮૦૦૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપી લઈ મજકૂર ઈસમ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Trending
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી