તા.૫ ઓગસ્ટ ૨૦૧૮ના ક.૦૦-૦૦થી કોમ્બિંગ નાઈટ રાઉન્ડ હોવાથી ગીર સોમનાથ એલસીબીના પોલીસ ઈન્સ. બી.બી.કોળીના સીધા માર્ગદર્શન અનુસાર અલગ-અલગ ટીમ બનાવી નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવી આ કોમ્બીંગ નાઈટ રાઉન્ડમાં દારૂની થતી હેરફેર રોકવા પો.હેડ કોન્સ. સરમણભાઈ સોલંકી, લાલજીભાઈ બાંભણીયા થતા પો.કોન્સ. પ્રવિણ મોરી ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ. પ્રવિણ મોરીએ બાતમી આધારે ક.૦૫-૦૦ વાગ્યાથી દિવ દરીયા બાજુથી મેજીકો હોટલની પાછળ વોચમાં રહેતા વહેલી સવારના સાતેક વાગ્યે એક મો.સા.માં બે ઈસમો વિમલના થેલા લઈને આવતા નજરે પડતા તુરત જ તેને રોકવા જતા તેઓ ભાગવા પ્રયત્ન કરતા મો.સા. ચાલક પડી ગયેલ જેની પાસે રહેલ થેલામાં જોતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૮૪ કી.રૂ.૧૯,૨૦૦/-નો મળી આવતા મજકુર ઈસમ અશરફશા નુરમહમદશા ઠેબા, જાતે મુસ્લીમ, રહે.નેરા વિસ્તાર, સાવરકુંડલા, જી.અમરેલી વાળાને અટક કરી ઉના પો.સ્ટે.ગુનો રજી.કરાવેલ છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….