વિશ્વભરમાં વિસરતા જતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર જ્યારે વધુને વધુ તકો અને આવિષ્કાર ઉભા થતા જાય છે ત્યારે ભારતીય કંપનીઓ પણ વૈશ્વિક સ્તનનો વિકાસ કરી રહી છે અને ટેકનોલોજીના આ વિસ્તારની સાથે-સાથે રોજગારી માટે પણ નિમિત્ત બની રહી છે.
ભારતની ટોચની ચાર સોફ્ટવેર નિકાસકાર કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ઈન ફોસિસ ટેક્નોલોજી અને વિપ્રો દ્વારા રોજગારી ક્ષેત્રે વિક્રમ જનક ભરતી ની તૈયારીઓ શરૂ કરી દીધી છે આચાર્ય કંપનીઓએ એક ૧૨૦૦૦૦ જેટલા યુવાનોને નોકરીઓ પ્રદાન કરવાનું આયોજન કર્યું છે આ ઉપરાંત બીજા ક્રમની કંપનીઓમાં માઈન્ડ ફ્રિવિલl પણ ગ્રેજ્યુએટ યુવાનોને નોકરીઓ આપી છે.
દેશમાં આઇટી ક્ષેત્રે રોજગારી આપવામાં અગ્રેસર કંપનીઓમાં ટીસીએસ ઇન્ફોસિસ અને વિપ્રો નો કુલ આઇટી ક્ષેત્રના કારોબારમાં બીજો હિસ્સો છે ભારતની આચાર્ય મોટી કંપનીઓ ૨૦૨૨માં દોઢ લાખ જેટલા યુવા અને રોજગારીનું નિમિત્ત બનશેદેશમાં આઇટી ક્ષેત્રે હાલમાં ચાર કરોડ 60 લાખ લોકો જોડાયેલા છે.
હજુ દોઢ લાખ યુવાનો ને ૨૦૨૨ સુધીમાં નોકરીઓ મળી જશે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ભારતની સૌથી મોટી સર્વિસ પ્રોવાઇડર કંપની તરીકે કામ કરે છે અને તેણે પાંચ લાખ યુવાનોને રોજગારી આપવાનું સીમા ચિન્હરૂપ કાર્ય કર્યું છે આ જ રીતે ઇન્ફોસિસે ૮૨૪૮ કર્મચારીઓનો ઉમેરો કર્યો હતો અને કુલ કર્મચારી સંખ્યા ૧૨ હજાર સુધી પહોંચાડી છે.
જ્યારે એ સી એલ માં સાડા સાત હજાર લોકોને નોકરીઓ આપવામાં આવી ઇન્ફોસિસનાપ્રવીણ રાવે જણાવ્યું હતું કે ૨૨માં કંપની દ્વારા વિશ્વના અનેક દેશોમાં કુલ ૩૫ હજાર લોકોને નોકરીઓ આપી છે એ સી એલ ટેકનોલોજી એ પણ ૩૦૦૦ નવા કામદારોની ભરતી કરવાનું આયોજન કર્યું છે અત્યારે વિપ્રો સહિતની તમામ ભારતીય કંપનીઓ પોતાના કર્મચારીઓની સંખ્યા વધારવા પર પૂરેપૂરું ધ્યાન આપી રહ્યું છે ૨૨માં ભારતની મોટી આઈટી કંપનીઓ દોઢ લાખથી વધુ યુવાનોને રોજગારી આપવાનો નિમિત્ત બનશે.