મારુતિ સુઝુકી ઇન્ડિયાની અલ્ટો વધુ એક વાર દેશની ટોપ સેલિંગ પેસેન્જર કાર બની છે. અલ્ટો તેનીજ કંપની ની તેનીજ કાર ડીઝાયર થી ગત બે મહિનાથી ટક્કર આપી રહી હતી.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ  તરફ થી જાહેર કરવામાં આવેલા આકડાઓ પર નજર કરીએ તો “મારુતિ સુઝુકી” ઇન્ડિયાએ ઓક્ટોબરમાં અલ્ટોએ ૧૯,૪૪૭ યુનિટ્સ નું વેચાણ કર્યું છે. જયારે મારુતિએજ અલ્ટો કાર ડીઝાયરનું ૧૭,૪૪૭ યુનિટ્સ નું વેચાણ કર્યું હતું.

આમ ઓક્ટોબરમાં આટલાં યુનિટ્સના  વેચાણ ના કારણે નંબર વન સેલિંગ કાર બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.