દાઉદી વ્હોરા સમાજમાં આગામી તા.૧૪ જૂન અને ગુ‚વારના રોજ ઈદ ઉલ ફીત્ર આવતી હોવાના કારણે વ્હોરા બિરાદરોનાં ચહેરા ચમકી ઉઠ્યા છે. ઈસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર લેખાતો માસ રમઝાન શરીફ દાઉદી વ્હોરા સમાજમાં ગત તા.૧૫ મે થી શરૂ થયો હતો. અને આગામી તા.૧૩ જૂનના રોજ આ માસ પૂર્ણ થશે. તેના બીજા દિવસે તા.૧૫ જૂન ગુરૂવારના રોજ ઈદની ઉજવણી થશે.
Trending
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો
- અંજાર: સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો