આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ભકતોનું મહેરામણ પૂજન-અર્ચન કરવા ઉમટી પડયું છે. વહેલી સવારથી જ પૂજન અર્ચનથી શિવાલયો ધમધમ્યા હતા. રાજકોટ શહેરના બોલબાલા હનુમાનજી મંદિરે ૧ લાખ રૂદ્રાક્ષની વિશેષ શિવલીંગ તૈયાર કરવામાં આવી છે. ભાવિકોમાં આ શિવલીંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉપરાંત શહેરનાં રામનાથ મહાદેવ મંદિર, ધારેશ્વર મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ અને હાટકેશ્વર મહાદેવ મંદિરે બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડી ભગવાન શિયવના પૂજન અર્ચન કર્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં મધ્યમ રહે, વાણી વર્તનમાં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
- Royal Enfield Electric EICMA મોટર શોમાં ઇલેક્ટ્રિક હિમાલયન કન્સેપ્ટનું કર્યું અનાવરણ…
- શું ઠંડીમાં તમારી સ્કીન રફ થઈ ગઈ છે, તો આ રીતે બનાવો નેચરલ બોડી લોશન
- મોહનજી ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી
- “કાશ્મીરનું નામ ઋષિ કશ્યપના નામ પરથી રાખવામાં આવી શકે છે”, ગૃહ મંત્રી અમિત શાહનું મોટું એલાન
- સુરત: દેલાડવાના શૈલેષ પટેલે દોઢ હેકટરમાં સરગવાની ખેતીથી વર્ષે દહાડે છ લાખનું મેળવ્યું ઉત્પાદન
- Toyota Urban Cruiser Electric VS Suzuki E-Vitara:જાણો ફીચર્સ અને બેટરી પેક માં કોન છે બેસ્ટ…?
- સુરત: અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પત્રકાર પરિષદ યોજાય