આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મદિવસ છે ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધશન નરેન્દ્રભાઈ મોદી દેશના હિતમાં ઐતિહાસીક નિર્ણયો લે તે માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આજે શહેરના સુપ્રસિધ્ધ બાલાજી હનુમાનજી મંદિરે પણ ભવ્ય હવનનું આયોજન કરાયું હતુ મારૂતીયજ્ઞ કરી શહેરની પ્રજાની સુખાકારી પણ જળવાઈ રહે તેવી બાલાજી હનુમાનજીને ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. મારૂતી યજ્ઞમાં અનેક ભાવિકો જોડાયા હતા અને આહુતિ આપવામાં આવી હતી.
Trending
- Tata Tiago NRG Interesting ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- કચ્છ : અડધી રાતે આકાશમાં દેખાયો અનોખો પ્રકાશ!!!
- ભારતમાં ઘુસણખોરી કરતી 5 બાંગલાદેશી મહિલાઓ ઝડપાઈ…
- Mahindra XUV 700 Ebony editon ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે કરાઈ કરોડોની વસુલાત
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાઈ..!
- 11 વર્ષથી ફરાર હ*ત્યારાને પોલીસે તમિલનાડુથી ફિલ્મી ઢબે ઝડપ્યો
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…