નવલી નવરાત્રીનાં દિવસો ચાલી રહ્યા છે અને *માં* ને સૌથી વધારે ગમતું ઓઢણું લાલ રંગનું હોય છે આમ આપણી ભાતીગળ સંસ્કૃતિની શુભકામના અને શુકનનાં પ્રતીક તરીકે લાલ રંગને શુભ ગણવામાં આવે છે. આજે *ગૌતમ સ્કૂલસના* વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંચાલક દિલિપ પંચોલી માર્ગદર્શન આપ્યું *” રેડ ડે “* ની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સહભાગીઓદ્વારા આનંદમય વાતાવરણમાં રેડ ડે તરીકે ઉજવતા હોવાથી ઉત્સાહ છવાય ગયો હતો.
નવરાત્રિ મહોત્સવ નિમિતે ગૌતમ સ્કુલના છાત્રો તથા શિક્ષકગણ દ્વારા ‘રેડ ડે’ની કરી ઉજવણી
Previous Articleમોરબી: નવયુગ વિદ્યાલય આયોજીત ‘રમઝટ’ નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી, વિદ્યાર્થીઓ મન મુકીને ઝૂમ્યા
Next Article રાજ્યના નવા આઠ પોલીસ મથકોને મંજૂરી