રાજકોટમાં ચાતુર્માસ નીમીતે જૈન સમુદાયના પૂ. સાઘ્વી- સાઘ્વીજીઓ ચાતુર્માસમાં કયા ઉ5ાશ્રયોમાં બિરાજમાન થશે તેની યાદી મનોજભાઇ ડેલીવાળા દ્વારા જણાવ્યું હતું.
ચાતુર્માસનો પ્રારંભ ચોમાસાી પાંખી 13/7/2022 તેમ જ પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ તા. 24/8/2022 તેમજ સર્વત્સરી ક્ષમાપના પર્વ તા. 31/8/2022 તેમજ ચાર્તુમાસ પૂર્ણાહુતિ તા. 7/11/2022 થશે તેમજ ધર્મનગરી રાજકોટમાં ચાર મહિના સુધી કુલ પ સંતો તથા એકસાથી 100 વધારે પૂ. મહાસતીજીઓ વિવિધ ધર્મ સ્થાનકોમાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની આરાધના કરાવશે.
તેમજ પર્વ સ્થાનકોમાં અવનવા ધર્મપ્રેરિત કાર્યક્રમોની વણઝાર રચાશે અને ધર્મસ્થાનકો ઉ5ાશ્રય ભાવિકોથી ગુંજી ઉઠશે.
(1) પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા. વૈશાલી નગર ઉપાશ્રય, (2)પૂ.ગુરુદેવ રાજેશમુનિ તથા પૂ.તત્વજ્ઞમુનિ મ.સા. શીતલનાથ ઉપા. મીલપરા 7 અ, (3) પૂ.હષેમુનિ મ.સા.તથા પૂ.રત્નેશમુનિ મ.સા. શ્રી ઋષભદેવ ઉપા.(4) પૂ.હીરાબાઈ મ.સ. – પૂ. સ્મિતાજી મ.સ.આદિ ઠાણા… સરદાર નગર ઉપા. (5) પૂ.વનિતાબાઈ – પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા…શ્રી સ્થા.જૈન મોટા સંઘ,વિરાણી પૌષધશાળા મો. (6) પૂ.પ્રફુલ્લાબાઈ મ.સ. પ્રહલાદ પ્લોટ 22 મો. (7) પૂ.રંજનબાઈ મ.સ.- પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.નાલંદા ઉપા. (8) પૂ.વિમળાબાઈ – પૂ. પદ્દમાબાઈ મ.સ.આદિ ઠાણા..રોયલપાકે ઉપા.(9) પૂ.હસુતાબાઈ મ.સ. – પૂ. હર્ષિદાબાઈ મ.સ.વીમલનાથ ઉપા.,
સાધુ વાસવાણી રોડ,(10) પૂ.નીલમબાઈ મ.સ. – પૂ. પ્રમિલાબાઈ મ.સ.જંકશન પ્લોટ ઉપા.(11) પૂ.જશુબાઈ મ.સ. – પૂ. કિરણબાઈ મ.સ.સરિતા વિહાર ઉપા.(12) પૂ.સરોજબાઈ મ.સ.,પૂ.કુસુમબાઈ મ.સ.રામ કૃષ્ણ નગર (13) પૂ.ઉષાબાઈ મ.સ.,પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા… ભક્તિ નગર ઉપા.(14) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા…ગીત ગૂજેરી ઉપા.(15) પૂ.માલતીબાઈ – પૂ. સુધાબાઈ મ.સ.શ્રમજીવી ઉપા.(16) પૂ.કિરણબાઈ મ.સ…આરાધના ભવનવીતરાગ સો.ફલેટ, (17) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા..મહાવીર નગર ઉપા.(18) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.. જન કલ્યાણ ’ જય જિનેન્દ્ર ’ (19) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા..સદર ઉપાશ્રય,(20) પૂ.સાધનાબાઈ – પૂ.સંગીતાબાઈ મ.સ.રાજગીરિ (21) પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા.. ઉવસગ્ગહરં સાધના ભવન (22) પૂ.રાજેમતિબાઈ – પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણા..નેમિનાથ – વીતરાગ ઉપા.(23) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા..સદર ઉપાશ્રય, (24) પૂ.દીક્ષિતાબાઈ મ.સ…સદર ઉપાશ્રય,(25) પૂ.વિનોદીનીબાઈ – પૂ.ભાવનાબાઈ મ.સ… હેતલ એપાટેમેન્ટ, 6/14 જાગનાથ પ્લોટ (26) પૂ.મનીષાબાઈ – પૂ.જિજ્ઞેશાબાઈ મ.સ. શેઠ આરાધના ભવન (27) પૂ.હસ્મિતાજી મ.સ.આદિ ઠાણા..મનહર પ્લોટ ઉપા.(28) પૂ.રૂપાબાઈ – પૂ.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા..રેસકોર્સ પાકે ઉપા.(29) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા.. પાશ્ર્વેનાથ જૈન સંઘ, જનતા સોસાયટી,(30) પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા… શાંતિનાથ પૌષધશાળા ( સૂર્યોદય સો.1) (31) પૂ.કૃપાલીજી મ.સ.આદિ ઠાણા… ઋષભાનન જૈન ઉપા.નાગેશ્વર,જામનગર રોડ(32) પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) શેઠ ઉપા.(33) પૂ.રાજેશ્ર્વરીબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય )જૈન ચાલ ઉપા. (34) પૂ.રચનાકુમારીજી મ.સ.આદિ ઠાણા.. (અજરામર સંપ્રદાય )અજરામર ઉપા. (35) પૂ.ઉપમાજી મ.સ.આદિ ઠાણા… ( જ્ઞાન ગચ્છ સંપ્રદાય )સમથે શ્રદ્ધા, ઢેબર રોડ, રાજકોટ