નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની બોલી ‘રમઝટ’
સરગમી ગોપી રાસોત્સવને નવમા દિવસે પણ બહેનોનો ઉત્સાહ અને જોશ જળવાઈ રહ્યા હતા. દિવ્ય માહોલ વચ્ચે રમાતા આ ગોપી રાસોત્સવમાં અનેક બહેનોએ સતત નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી અને ગરબે રમ્યા હતા. નવમા નોરતે મહેમાનો હસ્તે ઇનામ આપવામાં આવેલ ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, પ્રતાપભાઈ પટેલ, એમ .બી. જાડેજા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રેમજીભાઇ અગ્રવાલ, ઘનશ્યામભાઈ પરસાણા, જસુમતીબેન વસાણી, મનોજભાઈ પરમાર, જૈમિનભાઈ ઠાકર, ચન્દ્રકાંતભાઈ કોટેચા, વગેરે મહાનુભાવોના હસ્તે ઇનામ આપેલ હતા. ફાઇનલ જંગ નિહાળવા માટે આ ગોપી રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઇદિહોરા,કમલેશભાઈ આંબલિયા, સુરેશભાઈ પરમાર, વલ્લભભાઈ ગોંડલિયા, તખુભા રાઠોડ, ભાર્ગવભાઈ ખુંટ, હેમલભાઈ મોદી, દીવ્યેનભાઈ રાયઠઠ્ઠા, વિનુભાઈ રામાણી, કમલેશભાઈ ખખ્ખર, અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, ભરતભાઈ ગાજીપરા, દિનેશભાઈ વિરાણી, ધીરુભાઈ શિંગાળા, રાકેશભાઈ દેસાઈ, ભુપતભાઈ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, ધર્મેશભાઈ શાહ, ગુણવંતરાય ભટ્ટ, ભાયાભાઈ સાહોલીયા, ડી.કે. વાડોદરિયા, શાંતુભાઈ રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, બાલેન્દ્રભાઈ વાઘેલા, વી.પી. જાડેજા, મનસુખભાઈ ધંધુકિયા, સ્મિતાલભાઈ ત્રિવેદી, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, ડો.રેખાબેન ગોસલીયા, આશાબેન શાહ, દિનેશભાઈ કારિયા, કિશોરભાઈ રાઠોડ, વિનુભાઈ ધવા, સુરેન્દ્રભાઈ વાળા, રાજદિપસિંહ જાડેજામાટેઉપસ્થિત રહ્યા હતા.ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે મનસૂરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી મ્યુઝીકલ કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવી હતી.ગોપિરાસ ની અંદર અમોને મુખ્ય સહયોગ બાન લેબ્સ કું., જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લી., પુજારા ટેલિકોમ કંપની, હાઈબોન્ડ સિમેન્ટ, ડેકોરા ગ્રુપ, મારવાડી ગ્રુપ, વડાલીયા ગ્રુપ, ઓપ્સન્સ શો રૂમ, ક્લાસિક નેટવર્ક, સનફોર્ઝ પ્રા.લી., અમીધારા ડેવલોપર્સ, ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર, આદેર્શ ટાવેલર્સ તેમજ રાજકોટના દાતાઓનો સહયોગ મળેલ છે.સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળા તેમજ સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.