મેષ રાશીફળઃ આજના દિવસ દરમિયાન પ્રાપ્ત થયેલું ધન તમારી આશા કરતા વધારે નહીં હોય. આ રાશિના લોકોને તેમના પરિવારના સભ્યો તમારા દ્રષ્ટીકોણનું સમર્થન કરશે. આજના દિવસે કોઈની સાથે છેડતી કરતા બચો. આજે સ્થગિત પરિયોજનાઓ પુરી થવાની દિશમાં આગળ વધશે. પોતાના વ્યક્તિત્વ અને રંગ-રૂપને વધારે સારું બનાવવાની કોશિશ સંતોષજનક સાબિત થશે.
વૃષભ રાશીફળ : આ રાશિના જાતકોએ કામને થોડું અલગ રાખીને આરામ કરવો જોઈએ. આજે કંઈક એવું કરો જેમાં તમને રુચિ હોય. બેન્ક સાથે જોડાયેલા લેણ-દેણના કાર્યોમાં આજે ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. આ રાશીની ગૃહિણીઓએ ઘરને સજાવવા અને સંવારવા માટે પોતાના ખાલી સમયનો ઉપયોગ કરો આ કાર્ય માટે પરિવાર પાસેથી પણ વખાણ મળશે.
મિથુન રાશીફળ : આજના દિવસે તમામ ઉધાર માંગનાર લોકોને નજરઅંદાજ કરો. આ રાશિના લોકોએ પરિવારના સભ્યોની જરૂરતોને મહત્વ આપવું પરિવારને આપની જરૂર હશે તેથી તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનો જેથી તેમને પણ મહેસૂસ થશે કે તમે ખરેખત તેમનો ખ્યાલ રાખો છો. એવા લોકો સાથે જોડાઓ જે સ્થાપિત છે અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમા તમારી મદદ કરી શકે. આ રાશિના જાતકો સાથે બનેલી તમામ ઘટનાઓ સારી રહેશે.
કર્ક રાશીફળ : આજના દિવસ દરમિયાન ખુબ જ વધારે માનસિક દબાણ અને થકાન પરેશાનીનું કારણ બની શકે છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા માટે પર્યાપ્ત આરામ કરો આવશ્યક છે. ખર્ચાઓમાં બનેલી અપ્રત્યાશિત વધારો તમારા મનની શાંતિને ભંગ કરશે. અટકેલા ઘરેલું કામને પોતાના જીવન સાથીની સાથે મળીને પુરા કરવા માટે વ્યવસ્થા કરો.
સિંહ રાશીફળ : આ રાશિના લોકોએ શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાઈ શકે છે તેથી સાવધાન રહો. પોતાના જીવનસાથીના મામલામાં જરૂરતથી વધારે દખલ દેવી તેમની અકળામણનું કારણ બની શકે છે. ગુસ્સાને ફરીથી ભડકાવવાથી બચો નહિતર ઝગડો થઈ શકે છે. પોતાના પ્રિયને સમજવાની કોશિશ કરો નહીં તો મુશ્કેલીમાં ફંસાઈ શકો છો. આ રાશિના જાતકોને આજે ઓફિસમાં તમને કંઈક સારા સમાચાર મળી શકે છે.
કન્યા રાશીફળ : આજના દિવસ દરમિયાન શરીરનો થાક તમારા મનમાં નિરાશાવાદિતાને જન્મ આપી શકે છે. આ રાશિના લોકોને લાંબા ગાળાના રોકાણ માટે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. ખરાબ સમય વધારે શીખવાડે છે. ઉદાશીના ભંવરમાં ફસવાથી બચો .
તુલા રાશીફળ : આ રાશિના લોકો પોતાના સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરી શકશે. હોશિયારીથી રોકાણ કરવું નહિતર આજે નુકસાની પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારો પરિવાર તમારા પાસે પ્રેમની અપેક્ષા રાખી શકે છે. કોઈને પણ કોઈ વાયદો કરતા પહેલા વિચારી લેવું કે વાયદો પુરો થઈ શકે તેમ છે કે નહીં. આજે તમારે સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું અને જો યાત્રા કરવાનો વિચાર હોય તો વાહન ચલાવવામાં ખુબ કાળજ રાખવી. જીવનસાથી તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે, ખર્ચ કરવાથી બચવું.
વૃશ્ચિક રાશીફળ : આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને નજર અંદાજ કરવું નહીં તથા દારૂ જેવા વ્યસનથી દુર જ રહેવું. નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. આજના દિવસ અટકેલાં તમામ કાર્યો પૂરા થઈ જશે . તમારા પરિવાર સાથે આકરૂ વલણ ન રાખવું નહિતર ઘરની શાંતી ભંગ થઈ શકે છે. કરિયર માટેની સફર કારગર સાબિત થશે. માતા-પિતાના આશિર્વાદ સફળતા અપાવશે. જીવનસાથી સાથે વધારે સમય વિતાવવાનો મોકો મળી શકે છે.
ધન રાશીફળ : આજે શારીરિક સમસ્યામાં કોઈ ફેરફાર જણાઈ શકે છે. આ રાશિના જાતકોએ જમીન, મકાન, રિયલ-એસ્ટેટ વગેરે પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, અહીં જ તમારો ફાયદો થઈ શકે છે. આજે ઘરના ઉલ્લાસ ભર્યા માહોલમાં પોતે પણ સહભાગી બનો. તમારી સફળતા પાછળ મહિલાનો હાથ રહેશે. આ રાશિના લોકોએ આજે રસ્તા પર ગાડી ચલાવતા સાવધાની રાખવી. ખતરો લેવાના કામથી આજના દિવસ દરમિયાન દુર રહેવું.
મકર રાશીફળ : આ રાશિના લોકોએ ખીજ અને ચીડચીડિયાપણનો અહેસાસ પોતાના ઉપર હાવી થવા ન દેવો. ભાવનાત્મક રીતે ખતરો ઉઠાવશો તો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. પોતાના પ્રિયને આજે નિશાર ન કરો કારણ કે આવું કર્યા બાદ તમારે પસ્તાવવું પડશે. વ્યવસાયમાં કોઈ દગાબાજીથી બચવા માટે આંખ-કાન ખુલ્લા રાખીને કામ કરવું .
કુંભ રાશીફળ : આ રાશિના લોકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરાવી શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવો નહીં તો તમારી મંથલી યોજના બગડી શકે છે. તમારી લાપરવાહીથી માતા-પિતા દુખી થાય તેવું કોઈ કાર્ય ન કરવું. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે, જેમાં તમને સારી સફળતા મલશે. પરિવારની સલાહ મુજબ નવી પરિયોજનામાં રોકાણ કરવું. વાહન ચલાવતા સાવધાની રાખવી. આજે જીવનસાથી તમારા માટે ફરિશ્તા જેવું કામ કરી શકે છે.
મીન રાશીફળ : આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચારવાની તમારી ક્ષમતાને બેકાર કરી દીધી છે. બાળકોને પોતાની ઉમ્મીદો પ્રમાણે પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરો. કોઈ ચમત્કારની આશા ન રાખો મહેનત કરો ફળ અવશ્ય મળશે. તમારું પ્રોત્સાહન નિશ્ચિત રીતે બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે રાખો. અસ્થિર સ્વભાવના પગલે પોતાના પ્રિય સાથે મતભેદ થઈ શકે છે.