રાજકોટથી ૧૮ કિલોમીટર રાજકોટ કાલાવડ હાઈવે ઉપર આવેલ ખીરસરા (રણમલજી) ગામમાં સ્વયંભૂ શિવ મંદિર આવેલ છે જે ખીરેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. જેનો ર્જીણોધ્ધાર ૧૯૪૭માં કરવામાં આવેલ ત્યારબાદ ૨૦૧૧માં ફરી આ મંદિરને સાવ નવુ બનાવી ર્જીણોધ્ધાર કરવામાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં અહી ભકતોની તાતી ભીળ જોવા મળે છે. અને શ્રાવણમાસન દર સોમવારે ૧૦૮ દિવળાની દિપ માળા ભકતો દ્વારા યોજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો એટલે શ્રાવણવદ ૧૩ ચૌદશ બે દિવસ ગામની મહિલાઓ પૌરાણીક પીપળાના વૃક્ષને પાણી રેડવા આવે છે.તેમજ અમાવસના દિવસે પુષો પીવડાને પાણી પાવા આવે છે. તેનું અને મહત્વ છે તેમ ખીરેશ્વર મહાદેવના પુજારી ભીખુપરી ગોસાઈ જણાવે છે.
Trending
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું
- અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાયો
- વેરાવળ: ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- વેરાવળ: સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો
- CES 2025ના શ્રેષ્ઠ ઉપકરણો…
- અરવલ્લી: મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા બહેરામુંગા સ્કૂલના બાળકોને ઉંધિયું,પુરીનું ભોજન પીરસાયું