આહીર સમાજના આગેવાનોની બેઠક મળી: વિવિધ આયોજનો ઘડી કઢાયા
આગામી તા.૧૮ના રોજ આહિર શૌર્ય દિવસની ઉજવણી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જેના અનુસંધાને તાજેતરમાં આહિર સમાજના આગેવાનોની બેઠક મળી હતી.
૧૮મી નવેમ્બર ૧૯૬૨ના રેજાંગલા પર ચીન સામેની લડાઈમાં ભારતના ૧૨૪ સૈનિકો અને ચીનના ૩૦૦૦ના સૈન્ય સામે યુદ્ધ લડયા હતા. જેમાં આ ભારતના ૧૨૪ સૈનિકો એ ચીનના ૩૦૦૦ સૈનિકો માંી ૧૪૦૦ સૈનિકોને મોતને ઘાટ ઊતરેલ. ચીન પાસે તે સમયે મશીનગન જેવા હયિારો હોવા છતાં ભારતીય સૈનિકો પાસે રાયફલો હતી. હયિારોનો દારૂ ગોળો પૂરો ઈ ગયા પછી પણ તેમના હયિારોના આગળના ભાગમાં છરાઓ વડે અને તેમને લાકડી તરીકે ઉપયોગ કરી અને છેલ્લે દંડયુદ્ધ કરીને પણ આવડી ઉચાઈ પર બહાદૂરીપૂર્વક લડાઈ લડી અને છેવટે ચીને આ યુદ્ધને વિરામ આપ્યું, આ ચોકી પર ભારતીય સેનાએ જીત મેળવી હતી. ચીનના ૧૪૦૦ી વધુ સૈનિકોને ખાતમાં કરી આ લડાઈમાં ભારતના પણ ૧૧૪ વીર સૈનિકો શહિદ યા હતા. જે તમામ આહિરો હતા. આ ઉપરાંત ધર્મ માટે ગાયોની રક્ષા માટે ગામની રક્ષા માટે જેમને બલિદાન આપેલા તેવા આહિર સમાજના માતા તા સપૂતો પૂજ્ય રામબાઈમાં (વવાણીય), અમરમાં (પરબધામ), દેવાયતઆતા બોદર, રાધાબાપા ભમર, સાદુરબાપા ભમ્મર, ભોજાબાપા મકવાણા, વિહાઆપા ડેર, ખીમરો-લોડણ, ભૂરબાપા ચાવડા તા રામબાપા ડાંગર સહિતના મહાન શૂરવીરોએ અને આ ઉપરાંત ૨૬/૧૧ના મુંબઈ હુમલો, અક્ષરધામ હુમલામાં શહિદ યેલા શહિદોની શૂરવીતાને વંદન કરવા તેમના બલિદાન મે યાદ કરી શ્રધ્ધાં સુમન અને ઋણ અદા કરવા આવતી ૧૮મી નવેમ્બર ૨૦૧૯ સોમવારે બપોરે ૨ કલાકે રેસકોર્ષ ખાતે શ્રધ્ધાંજલી ઋણ અદા કરતા હોય. આ આયોજનને લઇ મહત્વની મિટીંગ યોજાઇ હતી.
મિટિંગમાં આહિર સમાજનાં સર્વ મોભીઓ લાભુભાઈ ખીમાણીયા, ભાનુભાઈ મેતા, અર્જુનભાઈ ખાટરીયા, કિરીટભાઈ હુંબલ, બાબુભાઈ આહિર, ધરમભાઈ કાંબલીયા, નિલેષભાઈ મારૂ , રામભાઈ હેરભા, પ્રભાતભાઈ ડાંગર, સુરેશભાઈ ગરૈયા, દેવદાનભાઈ જારીયા, વિક્રમભાઈ હુંબલ, રતિભાઈ ખુંગલા, વરજાગભાઈ હુંબલ, જે.ડી.ડાંગર, મુકેશભાઈ ચાવડા, કાથડભાઈ ડાંગર, ભુપતભાઈ સેગલીયા, રાજુભાઈ ડાંગર, મનુભાઈ લવાડીયા, રાવતભાઈ ડાંગર, જે.ડી.જાદવ, રોહિતભાઈ ચાવડા, વિક્રમભાઈ ખીમાણીયા, બલીભાઈ ડાંગર, વજુભાઈ મારૂ , વનરાજભાઈ ગરૈયા, સંજયભાઈ બોરીચા, જગદીશભાઈ બોરીચા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આ મિટિંગને સફળ બનાવવા આહિર સમાજનાં યુવા અગ્રણી ઘનશ્યામભાઈ હેરભા, પ્રદીપભાઈ ડવ, શૈલેષભાઈ ડાંગર, દિલીપભાઈ બોરીચા, પ્રવિણભાઈ સેગલીયા, અર્જુનભાઈ ડવ, હિરેનભાઈ ખીમાણીયા, હેમંતભાઈ લોખીલ, ખોડુભાઈ સેગલિયા, વિક્રમભાઈ બોરીચા, લાલભાઈ હુંબલ, કરશનભાઈ મેતા, જેઠુભાઈ ગુજારીયા, ચંદુભાઈ મિયાત્રા, વિમલભાઈ ડાંગર, પ્રવિણભાઈ મૈયડ સહિતનાં આ આગેવાનોએ સફળ જહેમત ઉઠાવેલ છે.