રાજકોટ રનર્સ દ્વારા આયોજીત ડયુઆથલોનમાં સ્પર્ધકોની સંખ્યાનો સર્જાશે રેકોર્ડ
રાજકોટીયન્સ નવું કરવામાં જરા અમથી પણ પાછી પાની કરતા નથી રાજકોટ રનર્સ દ્વારા એક નવતરયુકતની સ્પર્ધા દોડ સાયકલીંગ અને ફન રંગ દોડની સ્પર્ધાનું સૌ પ્રથમ આયોજન કર્યુ છે.
રાજકોટ રનર્સ એસોસીએશન દ્વારા 11 સપ્ટેમ્બર 2022 , રવિવારના રોજ રાજકોટમાં સૌપ્રથમ વખત યુઆથલોન 22 ( રીંગ સાયકલીંગ રીંગ ) ઈન્ટરનેશનૂલ સ્પ્રિન્ટ ડિસ્ટન્સ મજબનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે અને છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા હીતેશભાઇ પટેલ અને ભાવિકભાઇ મકવાણાએ ઇવેન્ટની માહીતી આપતા જણાવેલ કે,ડયુથલાનમાં યોગ – સાયકલીંગ અને નીંગ રેસમાં ઈન્ટરનેશનલ રૂલ્સ મુજબ સ્પર્ધકે પ્રથમ 5.67 કિ.મી. રનીંગ કરવાનું હોય છે . રીંગ પૂર્ણ થાય એટલે તુરંત 26.0 કિ.મી. સાયકલીંગ કરવાનું હોય છે . સાયકલીંગ પૂર્ણ થાય એટલે ફરી 2.67 કિ.મી. રનીંગ કરવાનું હોય છે . આ ત્રણેય રેસ સૌપ્રથમ પૂર્ણ કરે તેને વિજેતા જાહેર કરાશે.આ સ્પર્ધા કલ પાંચ વિભાગમાં યોજાશે. 18 થી 45 વર્ષ સુધીના પુરૂષ સ્પર્ધકો , 45 થી વધુ ઉંમરના પુરૂષ સ્પર્ધકો , 18 થી 45 વર્ષની મહિલા સ્પર્ધકો , 45 વર્ષથી વધુ ઉંમરની મહિલા સ્પર્ધકો તથા રનર અને સાયકલીંગ સ્પર્ધકોની ટીમ ઈવેન્ટ જેમાં એક સ્પર્ધક રનીંગ કરશે અને બીજો સ્પર્ધક સાયકલીંગ કરશે
તા . 11 સપ્ટેમ્બર 2022 ને રવિવારે સાવરે 5 : 30 થી 8 : 30 દરમ્યાન બાલભવન ગેઈટ , રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી સ્પર્ધામાં ં સ્પર્ધકે રેસકોર્ષ રીંગ રોડ ફરતા બે ચકકર દોડીને પૂર્ણ કરવાના રહેશે . જે અંતર 5.67 કિ.મી. થવા જાય છે . ત્યારબાદ તરંત વિક સાયકલીંગ શરૂ કરવાનો છે . જે બાલભવન ગેઈટ થી સરી રોટરી સર્કલ રીંગ રોડ થી જામનગર રોડ પરનીે ખંઢેરી સ્ટેડીયમ થી યુ – ટર્ન લઈને પરતં બાલભવન ગેઈટ પર આવી જવાનું છે . ત્યારબાદ તુરંત રોકે રેસકોર્ષ રીંગ રોડ લ ુ ફરતા એક ચકકર દોડીને પૂર્ણ કરાશે . જે આશરે 2.67 કિ.મી. થવા જાય છે . આ પ્રકારે પહેલા , દ્વિતીય અને તૃતિય સ્પર્ધા પૂર્ણ કરનાર સ્પર્ધક વિજેતા જાહેર થશે . વિશેષ રાજકોટ રનર્સના પ્રેસીડેન્ટ ડો . દેવેન્દ્ર રાખોલીયાએ જણાવ્યું હતું કે , આ સ્પર્ધામાં 325 કરતા વધારે સ્પર્ધકો ભાગ લેવાના છે .
આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર , રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન , રાજકોટ શહેર અને જીલ્લા પોલીસ તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે . આ ડચઆલથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન નવવું ફરજીયાત છે . રજીસ્ટ્રેશન કરાવનાર કદી સ્પર્ધકને ટી – શર્ટ , ફીનીશર મેડલ તથા અલ્પાહાર પામાં આવશે . દરેક વિભાગમાં પહેલા ત્રણ વિજેતાઓને પુરસ્કાર નવમાં આ તથા ફીનીશર્સ વચ્ચે લકી ડ્રો કરી 40 આકર્ષક ઈનામો આપવામાં આવશે . આ કાર બનાવ માટે પ્રોજેકટ ટીમ પુનિત કોટક , રવિ ગણાત્રા , નિતા મોટલા અને મિલન કાચા ઊરે જહેમત ઉઠાવી રહયાં છે .