સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા, નગર પ્રામિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વ ૨૦૧૮ની ઉજવણી ભાગરૂપે તા.૧૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિરાણી સ્કુલ, રાજકોટ ખાતે રમત કિટ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના વરદ હસ્તે તેમજ બપોરે સ્કુલ નં.૧૯, એ.બી.સી. મેડીકલવાળી શેરી, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે, બપોરે ૧૨:૩૦ કલાકે વિવિધ રમતોની હરિફાઈનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવશે.
આ તકે મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, દેવાંગભાઈ માંકડ, રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા, જીતુભાઈ કોઠારી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, જયંભાઇ દેસાઇ, રાજુભાઈ ધ્રુવ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, આચાર્ય વિરાણી હાઈસ્કુલ હરેન્દ્રસિંહ ડોડીયા, શિક્ષણ અગ્રણી હેલીબેન ત્રિવેદી, જસાણી કોલેજ આચાર્ય ફાલ્ગુનીબેન, પ્રખર ધારાશાી પ્રવીણભાઈ કોટેચા, ગુજરાત બાલ આયોગ ડિરેક્ટર મયુરભાઈ શાહ, ભાજપ અગ્રણી રમેશભાઈ જોટાંગીયા, દીપકભાઈ ભટ્ટ, સતીશ ગમારા, ર્પારાજ ચૌહાણ, રાજન ત્રિવેદી, પ્રશાંત લાીગ્રા, વિજય ચૌહાણ, ઈશ્વરભાઈ જીતીયા, રાજુભાઈ મુંધવા, જયુભાઈ રાઠોડ, સંદીપભાઈ ડોડીયા, ચંદ્રેશ પરમાર, ભાવિન ગોટેચા, સુરેશ સીંધવ, વિશાલ માંડલિયા, મહેબુબ અજમેરી, નિકુંજ વૈધ, કિશોરભાઈ દોશી, બળવંતભાઈ પુજારા, જીગરભાઈ મારૂ, નિરેનભાઈ જાની, કીર્તિભાઈ રાવલ, અશોકભાઈ સામાણી વિગેરે ઉપસ્થિત રહેશે.