૩૧ ડિસેમ્બર ના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઇડર પોલીસદ્વારા વાહન ચકિંગ હાથ ધરાયુ.

ગુજરાતના શરહદી ગણાતા રાજસ્થાન વિસ્તારમાંથી વિદેશીદારૂ ઘૂસાડવામાં ન આવે તે માટે ઇડર પોલીસ દ્વારા વિજયનગર ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.