ગેસિફાયર નો કદડો પર્યાવરણ માટે જોખમી: સીરામીક એસોસિએશન જાતે ફરિયાદી બની આવા કારખાના સીલ કરાવશે
મોરબી ના કેટલાક સિરામિક કારખાના દ્વારા કોલગેસ પ્લાન્ટ ના ગેસીફાયર માંી નીકળતો અત્યંત ખતરનાક કદળો જાહેર માં ફેકવા માં આવતો હોવાી તમામ સિરામિક યુનિટ બાદનામ ઇ રહ્યા હોય ૧ જૂન ી આવા પ્રદૂષણ ફેલાવનાર કારખાનેદારો સામે સીરામીક એસો.ફરિયાદી બનવાની સો લખો રૂપિયા નો દંડ ફટકારવા નો નવો નિયમ અમલી બનાવવા જઈ રહ્યું છે
મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયાએ જણાવ્યું હતું કે,ગઈકાલે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની મુદત હતી જેનું તારણ સિરામિક ઉદ્યોગકારોનાં પક્ષમાં આવ્યું છે. આપણા ગેસીફાયરને બચાવવામાં વધુ તકલીફ નહી પડે. તેમ છતા વિનંતી સો અપીલ છે કે, પર્યાવરણને નુકસાન ાય તેવું એક પણ પગલું કોઈનાં દ્વારા પણ ન ભરવામાં આવે.
વધુમાં ગેસીફાયર ચલાવવામાં સરકાર, પ્રદૂષણ બોર્ડ કે સિરા.એસો.ને કોઈ વાંધો ની પરંતુ કોઈપણ વ્યક્તિ કે એકમ પ્રદૂષણ ફેલાવશે તો ખુદ મોરબી સિરામિક એસો. ફરિયાદી બનશે. આી સૌ સ્વૈચ્છિક સામાજિક જવાબદારી સ્વીકારી પ્રદૂષણ ફેલાવે કે પ્રદૂષણ ફેલાવનાર ને અટકાવવા અપીલ કરી હતી આમ છતાં જો સીરામીક એકમો પ્રદૂષણ ફેલાવસે તો ૧ જૂન ી દંડનીય કાર્યવાહી કરશે. પહેલી વાર જો કોઈ યુનિટ પકડાશે તો રૂપિયા બે લાખ નો દંડ ફટકારશે અને બીજી વખત પકડાય તો ૫ લાખ નો દંડ અને આવા યુનિટ ને સીલ કરવા પ્રદુષણ બોર્ડ ને જણાવશે