મહાવીર સેવા ટ્રસ્ટ આયોજિત મહાવીર જન્મ કલ્યાણક પર્વ નિમિત્તે સેવાના કાર્યો: રસ વિતરણ, ફનવર્લ્ડની મોજ કરાવી
મહાવીર જન્મ કલ્યાણક પર્વ નિમિત્તે મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા અનોખા સેવાયજ્ઞ સંકલ્પમાં ૧૫૦ કિલોી પણ વધારે કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાનુમતિ બી.વોરા ફાઉન્ડેશન જૈન અગ્રણી જીતુભાઈ મારવાડી અને જીતુભાઈ કોઠારીના સહયોગી ૨૫૦ી પણ વધુ બાળકોને ફનવર્લ્ડની અંદર વિવિધ રાઈડસ અને અવનવા નાસ્તા કરાવી બાળકોના ચહેરામાં નિર્દોષ હાસ્ય રેલાવી અને તેમને કિલકિલાટ કરાવવામાં આવેલ હતું અને ભગવાન
મહાવીર સ્વામી કલ્યાણકના પર્વની સમજણ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા તા તેમના સીસ્ટરની ટીમ દ્વારા પછાત વિસ્તારમાંી બાળકો એકત્રીત કરવામાં આવ્યા હતા અને રાજકોટ સામાજિક સંસઓ અંધ મહિલા, બહેરા મુંગા શાળા, વૃધ્ધાશ્રમ, ગુંદાવાડી હોસ્પીટલ, અપંગ બાળગૃહમાં
૧૫૦થી પણ વધારે કિલો સીઝનના પહેલા કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આ કાર્યક્રમ જૈન આગેવાન અમિનેશભાઈ ‚પાણી, જૈન તપગચ્છ સંઘના પ્રમુખ, યુનિવર્સિટી રોડ-અનિષભાઈ વાઘર, ત‚ણભાઈ કોઠારી, કામીનીબેન કોઠારી, રાજકોટ ચેમ્બર્સના ઉપેનભાઈ મોદી, માનવભાઈ ગાંધી, રાકેશભાઈ ગાંધી, સંજયભાઈ ગાંધી, ર્પાભાઈ વાઘર, દિક્ષીતભાઈ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ વિઝન ૨૦-૨૦ દ્વારા મિલન કોઠારી, સી.એમ.શેઠ, પ્રફુલાબેન મહેતા, યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, અ‚ણાબેન મણીયાર, બીનાબેન વાઘર, સુલોચનાબેન ગાંધી, મિતલ વોરા, નિરાલી પારેખ, સેજલબેન અવલાણી, ખુશ્બુ ભરવાડા, નિશા દોશી, સંગીતા કોઠારી, પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, શીતલબેન મહેતા, પ્રગતિબેન શેઠ, રાશી સંઘવી, રેખાબેન શાહ, જાગૃતિબેન વોરા, રત્નાબેન કોઠારી, ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, બ્રીજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, રાજેશ સંઘવી, જેનીશ અજમેરા, અખીલ શાહ, અતુલ સંઘવી, તુષાર ધ્રુવ, મૃનાલ અવલાણી, જય કામદાર, નૈમિષ પુનાતર, રજત સંઘવી, વિશેષ કામદાર, ‚ષભ શેઠ, રાજેશ વિરાણી,તુષાર ધ્રુવ, વિપુલ મહેતા, કૃનાલ મહેતા, અતુલ શાહ, મનિષ દોશી, હિમાંશુ ખજુરીયા, ચંદ્રેશ કોઠારી, સચિન વોરા, ભાવેશ પારેખ, જતીન સંઘાણી, કેતન વખારીયા, હિમાંશુ પારેખ, મિલન મહેતા, જયદત સંઘાણી, નેવિધ પારેખ, હર્ષિલ શાહ જતીન કોઠારી સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.