ભગવાન ગણેશ વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશની કથાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશ પૂજાય છે. અહીં આપેલી તસ્વીરો આયર્લેન્ડમાં ૨૨ એકરમાં પથરાયેલી પવિત્ર જગ્યાની છે. જ્યાં ભગવાન ગણપતિની પ્રતિમાઓ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આ મૂર્તિઓ ભારતીય કારીગરો દ્વાર કોતરવામાં આવી છે. તામિલનાડુના કારીગરોએ પ્રતિમા બનાવી છે.
Trending
- જીવન જરૂરીયાતની વસ્તુઓમાં કમ્મરતોડ ભાવ વધારો આવી રહ્યો છે
- ગુજરાતમાં 17 સ્થળોએ શ્રમિક બસેરા યોજના હેઠળ આવાસ બનાવવામાં આવશે
- ‘ઉજળી’ કંપનીઓના નામે કાળો કારોબાર ધમધમ્યો: 4500 કરોડનું હવાલા કૌભાંડ
- HMD આર્ક સાથે માર્કેટમાં કરશે રી-એંટરી…
- અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન કરી લોન્ચ
- વિશ્વની પહેલી બેટરી જે ચાલે સદીયો સુધી…
- સમગ્ર દેશમાં ‘ઇ- પાસ સિસ્ટમ’ની શરૂઆત કરવામાં ગુજરાત પ્રથમ
- New Year 2025 Vastu Tips: નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ લગાવો, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ