એપ આધારીત કેબ સેવાઓ આપતી કંપની ઓલા બીજા શહેરોમાં જવા માટે વાહનની સુવિધા આપતી ઇન્ટરનેટ કંપની ગુગલ સાથે કરાર કર્યો છે. તેમણે કહ્યું કે આ શ્રેણીના ઉપભક્તિા ગુગલમેપના ઉપયોગથી ટેક્સી ગોતવામાં અમે બુક કરવામાં આસાની રહેશે.
તેમણે કહ્યું કે ‘ બે શહેરોની વચ્ચે યાત્રા કરતા લોકો હવે ગુગલ મેપ પર ઓલા આઉટ સ્ટેશનના વિકલ્પનો ઉપયોગ કરી શકશે.
કંપનીએ કહ્યું કે આ કરારથી થોડા જ સમયમાં ૨૩ શહેરોમાં લોકો દેશભરમાં ટાડ માર્ગ પર ટેક્સી બ્રુક કરી શકશે થોડા સમ બાદ આ સુવિધા ૫૦૦ રસ્તાઓ પર ઉપલબ્ધ થાશે.