V 2  ઑખના દરિયા કિનારે સરહદ કોસ્ટલ એરિયા માથી સંકાસ્પદ જહાજ જતુ હોવાના સમાચાર થી ઓખા કોસગાર્ડ તુરત તે જહાજ ને રોકી તેમાં રહેલા ખલાસીઓની પૂછ પરછ કરતાં વધુ શંકા લગતા આ અલ અમીર નામના જહાજને ઓખા પોર્ટ બંદરે લે આવવામાં આવી તમામ સુરક્ષા એજન્સીઑ દ્વારા સઘન પૂછ પરછ કરવામાં આવતા આ જહાજ ઓમાન થી આવતુહતું અને સલાયા જતુહતું.તેવું માલૂમ પડતાં હાસકારોથયો હતો.

આ જહાજ માં ટંડેલ સહિત 19 ખલાસીઓ છે.અત્યારે છેલ્લા સમાચાર મળ્યા છે કે હજુ પણ ઓખા ના દરિયા કિનારે બીજું જહાજ ફરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.