ઓખાનાં દરિયા કિનારાથી ૫૦ નોટીકલ માઈલ દુર સેતા નામની સીપમાં રહેલ ફીલીપાઈન્સ રાઈસ એડલેશન નામાના ૪૨ વર્ષના ખલાસીનું હાઈ બીપી વધી જતા આ શીપનાં કેપ્ટન મુંબઈથી મેડિકલ ઈવાઈકયુશનમાં સંદેશ આપેલ. મુંબઈથી આ સંદેશ ઓખા કોસ્ટગાર્ડ જીલ્લા મુખ્ય મથક ૧૫ને જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડની મેડિકલ ટીમ સાથે સેતા સીપ પર પહોંચી ફીલીપાઈન્સનાં દર્દીને પ્રાથમિક સારવાર આપી સિકકા બંદર પર લઈ જઈ ત્યાંથી જામનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અહીં તેમને પુરતી સારવાર મળી રહેતા દર્દીની તબિયત સારી થઈ હતી. આમ ઓખા કોસ્ટગાર્ડની સમય સુચકતાએ ખલાસીની જાન બચી હતી. સેતા જહાજના કેપ્ટને ઓખા ભારતીય તટરક્ષનાં જવાનોનો આભાર માનતા શુભેચ્છા પાઠવી હતી.
Trending
- અમદાવાદ શહેરમાં નાઇટ કોમ્બિંગ, 470 પીધેલી હાલતમાં ઝડપાયા
- ભવનાથના ગાદીપતિ અંગે સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવાશે: જગદગુરુ મહેન્દ્રાનંદગીરી
- Surat : નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત
- શૈક્ષણિક રમકડાંના માધ્યમથી બાળક સફળતાપૂર્વક શીખે અને સમજે
- મહારાષ્ટ્રમાં મહાયુતીની સંધી મુજબ ‘એક’નાથને મુખ્યપ્રધાન પદ મળશે?
- અસારવાથી કાલુપુર ટ્રેકનો પુનઃવિકાસ પૂર્ણ થયા બાદ જ ઉદયપુર દક્ષિણ ભારત સાથે જોડાશે
- ઇઝરાયલે હિઝબુલ્લા સાથે યુધ્ધ વિરામની કરી જાહેરાત
- તાલાલામાં 12 કલાકમાં જ ભૂકંપના છ આંચકા