Mv Nina નામની ઈરાન ની શીપ ને ઓખા બંદરે લાવી તાપસ કરવામાં આવી હતી.

ઈરાન નું  આ શિપ મોજન્ડિક તરફ જતું હતું ત્યારે એન્જીન ખરાબ થતાં દ્વારકા ના દરિયા બાજુ આવી પહોંચ્યા હતા.  ઓખા કોષ્ટ ગાર્ડ ની મીરબેન શિપ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા પૂછપરછ હાથ ધરી હતી. અને બોક્સ માં રહેલ જથ્થા માં એફએસએલ ને તાપસ અર્થે બોલાવવામાં આવી.

WhatsApp Image 2018 07 19 at 2.03.23 PM

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.