ગાંધીધામ નજીક મીઠીરોહર પાસે હાઇવે પવચ્ચે ગાય આવતાં ટ્રેઇલર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલું ટેન્કર અથડાતાં ટેન્કર ચાલક માદેવાભાઇ નારાણભાઇ આહીરને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ટેન્કર કંડલાથી ઓઇલ ભરીને જઇ રહ્યું હતું ત્યારે સર્જાયેલા અકસ્માતમાં અથડામણ બાદ ટેન્કર ડિવાઇડર ઉપર ચડી જતાં ક્રુડ પામ ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું. આ બનાવમાંગળપાદરની નાગેશ્વર સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા શંભુભાઇ કાનાભાઇ આહીરે બી-ડિવિઝન પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Trending
- શું કારમાં અદ્યતન સલામતી વાડી સુવિધાઓ કારને ઓછી સુરક્ષિત બનાવે છે???
- Vadodara: રોયલ મેળા દુર્ઘટનામાં ત્રણની અટકાયત
- Samsung Galaxy Buds 3 પોતાની શ્રેણીના બેસ્ટ ઇયરબડ્સ…
- આંખો મગજ કરતાં મોટી, 3.5 કિલોમીટર સુધી જોવાની ક્ષમતા; કોણ છે આ પક્ષી?
- BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈ રણજીતસિંહ ઝાલાને CID ક્રાઈમે ઝડપ્યો
- નર્મદા: જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
- નવસારી: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજલપોર નગરપાલિકાના નવા સિટી સિવિક સેન્ટરનું કરાયું ઇ – લોકાર્પણ
- વલસાડ: CM ભૂપેન્દ્ર પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સીવીક સેન્ટરનું કર્યુ ઇ-લોકાર્પણ