અમદાવાદમાં એન્ટ્રપ્રિન્યરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચાઇનીઝ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની જાણકારી અને તે સમજવા માટે ભારતમાં યોગ અને હિન્દી હાલમાં શીખી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે મજબૂત વ્યાપાર સંબંધો બને તેમજ એકબીજાનાં દેશની રીત-ભાત સમજાય તે માટેનાં આ પ્રયત્નો છે. વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી હિન્દી શીખે છે ઉપરાંત તેમણે આ વર્ષે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. ભારત અને ચીન વચ્ચેનો વેપાર સંબંધ ખૂબ સારો બને અને વધતા સંબંધ ચીની વિદ્યાર્થીઓને હિંદી શીખવા અને ભારતીય સંસ્કૃતિને અપનાવવા માટે પ્રેરણા આપે છે. ભારત સાથે તંદુરસ્ત સંબંધ વિકસાવવા માટે અને સ્ટુડન્ટોની વિચારધારા ઘણો મોટુ યોગદાન આપશે.

o CHINESE STUDENTS facebook
CHINESE-STUDENTS

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.