રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા, ભિક્ષુકો, નિરાધાર લોકોની સુખાકારી માટે વોર્ડ નં.૦૩માં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે બની રહેલ રેનબસેરાનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, અગ્રણી વિજયભાઈ જોષી, સુનીલભાઈ ટેકવાણી, કિરીટભાઈ શેઠ, કિશોરભાઈ મુલીયા, જયસુખભાઈ દક્ષીણી, પરમારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. અને અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપેલ હતી.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું