રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. રૈયા ચોકડી ઓવરબ્રિજનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વોર્ડ મંત્રી કાનાભાઈ સતવારા, અગ્રણી જયદીપસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ બ્રિજમાં લાઈટીંગ, પેવર કામ, પેવિંગ બ્લોક, ડામરકામ ઝડપથી રાત દિવસ કામ ચલાવી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સુચના આપેલ હતી
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?