શહેરના નવા રીંગ રોડ પર આવેલ નિર્માણાધીન અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટસની સ્ળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા સહિતના પદાધિકારીઓએ તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણી, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા સહિતના અધિકારીઓએ લીધેલ. આ સ્ળ મુલાકાત દરમ્યાન અટલ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષા કરી હતી અને આ પ્રોજેકટ્સની હાલની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા અને શહેરીજનો માટેના આ નવા પર્યટન સ્ળની તમામ કામગીરી સત્વરે પૂર્ણ કરવા પદાધિકારીઓએ લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
Trending
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે
- રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓનો “eNagar” પ્રોજેક્ટમાં સમાવેશ
- Year Ender 2024: આખું વર્ષ ચૂંટણીના નામે રહ્યું, લોકસભામાં NDAનું વર્ચસ્વ, વિધાનસભામાં ડ્રો
- ભારતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર 2025માં થશે લોન્ચ, જાણો કઈ કઈ EV જોવા મળશે…?
- “ઇ-સરકાર”ના માધ્યમથી કોઈપણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે
- ગુજરાતની આગવી સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ: આઈ-ખેડૂત પોર્ટલ
- જામનગર: ધ્રોલના હરીપર ગામે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
- કુકાવાવ : મેઘા પીપળીયા ગામે ખેતમજૂરો દ્વારા નવા ગુરુધારણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો