દામનગર ના દહીંથરા ખાતે વીડિયો પ્રોજેકટ પર સ્થાનિક પંચાયતી રાજ સશક્ત ભારત સશક્ત પંચાયતી રાજ  માટે પ્રધાન મંત્રી નો સરપંચ સહિત સદસ્યો જોગ સંદેશ રૂરલ ગ્રામ્ય વિસ્તારો માટે નમૂના રૂપ કાર્ય કરનાર સ્થાનિક પદા અધિકારી ઓ ને પ્રોત્સાહિત કરવા આહવાન.

ગ્રામ્ય વિસ્તારો પંચાયતો માં પંચાયતી રાજ સશક્ત પંચાયત સશક્ત ભારત અંગે વીડિયો પ્રોજેક્ટર દ્વારા પ્રધાન મંત્રી દ્વારા પાયા ની લોકશાહી  પંચાયતી વ્યવસ્થા સશક્ત ભારત સશક્ત પંચાયતી રાજ માં મહત્વ ની બાબતો અંગ ભૂત યોજના સહિત બુનિયાદી સુવિધા ઓ માટે રૂરલ ગ્રામ્ય વિસ્તારો માં દહીંથરા ની પ્રાથમિક શાળા સંકુલ માં પંચાયતી રાજ દ્વારા ઉભી કરવામાં આવતી સુવિધા ઓ અંગે સુંદર સગવડો કરતા સરપંચો સદસ્યો ને બિરદાવતા પ્રધાન મંત્રી પાયા ની સગવડો માટે સુંદર કામગીરી કરનાર આદર્શ ગ્રામ પંચાયતો ના સરપંચ શ્રી ઓ સદસ્યો સહિત સ્થાનિક પદાઅધિકારી ઓ નું બહુમાન કરી તેને પ્રોત્સાહિત પૂરું પાડવા માટે તત્પરતા દર્શાવવા માટે પ્રધાન મંત્રી દ્વારા સંદેશ.

સર્વોદય કાર્યકરો ના શ્રમ થી પંચાયતી રાજ સશક્ત બને ગ્રામ્ય વિસ્તારો માં પણ મહાનગરો જેવી સુવિધા ઓ ઉપલબ્ધ બને તે માટે સ્થાનિક પદાઅધિકારી ઓ પાસે અપેક્ષા રાખતી શીખ દહીંથરા સહિત ની ગ્રામ પંચયતો માં વીડિયો પ્રોજેક્ટર દ્વારા સુંદર સંદેશ આપતા પ્રધાન મંત્રી ને સંભાળતા સ્થાનિક અગ્રણીઓ નજરે પડી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.