હીરા વેપારી નીરવ મોદી કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારે સીબીઆઈએ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાન્ચ જ્યાંથી આ મહાકૌભાંડ થયું હતું તેને સીલ કરી દેવામાં આવી છે. સીબીઆઈ તરફથી બેન્કની બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, આ બ્રાન્ચને નીરવ મોદી એલઓયુ કેસના કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાન્સમાં હાલ કોઈ કામકાજ થશે નહીં, આ ઉપરાંત પીએનબીના કર્મચારીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અધિકારીઓને ટ્રાન્સફરનો આદેશ
Previous Articleરાજ્યની કઇ પાલિકામાં કોની જીત?
Next Article મોરબીના રવાપર રોડ પર ક્રિકેટનો જુગાર ઝડપાયો