લીમખેડા મામલતદાર ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતુ કે આ વર્ષ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગામોમાં જઈને એક જ દિવસમાં અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈ.વી.પી. તથા સરકાર દ્વારા જે નાના મોટા કાર્યક્રમ કરવામાં આવે છે તે સફળતા પૂર્વક પાર પાડવામા આવે છે. ૧૫મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ઉજવણી પણ સફળતા પૂર્વક કરવામાં આવી હતી. મામલતદાર દર બુધવારે રાત્રે સભા કરવામાં આવે છે. તે જે તે ગામના સ્થાનિક પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં કચેરીમાં સી.સી.ટી.વી. કેમેરા કચેરી ખાતે લગાવવામાં આવે છે. તથા જન સેવા કેન્દ્ર ને આધુનિક બનાવવામાં આવશે. લીમખેડાગામના પ્રશ્ર્નો જીલ્લા કક્ષાએ કયારેક જ પહોચે છે તેમુખ્ય યાદગાર પળ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!