Share Facebook Twitter WhatsApp પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં દ્વારકાધીશજીને કપીલભાઈ બળવંતરાય ચાવડા પરિવાર દ્વારા ૧ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીની સગડી અર્પણ કરવામાં આવી છે. દ્વારકાધીશને દરેક ઋતુ અનુસારના વસ્ત્રોનું પરિધાન કરાવવામાં આવે છે અને સાધન સામગ્રી અર્પણ કરવામાં આવે છે. dwarka god Gujarat news Krishna rajkot
ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો19/12/2024