આધારના ડેટાને ઈન્ક્રીપ્ટ કરીને વધુ સુરક્ષીત કરવા માટેનો વ્યૂહ
આધારકાર્ડની વિગતો લીક વાના વારંવાર બનાવો બની રહ્યાં હોવાી સરકાર આ બાબતે વધુ ગંભીર બની છે. કારણ કે, આધારના ડેટામાં બેંકની વિગતોનો પણ સમાવેશ તો હોવાી તેનો દુરઉપયોગ વાની શકયતા વધારે છે. આ મુદ્દે વિરોધ પણ ઉઠી રહ્યો હોવાી કેન્દ્ર સરકારે આધારને સુરક્ષીત બનાવવા માટે નવા સેફગાર્ડ અપનાવ્યા છે. જેના માટે તમામ સરકારી વિભાગોને પણ મહત્વની જવાબદારીઓ સોંપી દેવામાં
આવી છે.
ઈલેકટ્રોનીક એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તમામ વિભાગોને ડેટા સિકયુરીટી વધુ મજબૂત કરવા માટે સુચનો આપ્યા છે. આ ઉપરાંત નવી માર્ગદર્શીકા ઉપર પણ વધુ અભ્યાસ ઈ રહ્યો છે. ૧૨ આંકડાની યુનિક આઈડેન્ટી બાયોમેટ્રીક ડેટાના આધારે આપવામાં આવે છે. જેમાં સરકારી વિભાગોના લાભાને સીધા લોકોના ખાતામાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટની પણ માહિતી જોડવામાં આવી છે. આ માહિતીનો ખોટો ઉપયોગ ન ાય તે માટે ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.
વધુમાં આધારની વિગતોને ઈન્ક્રીપ્ટ કરવા માટે પણ કહેવાયું છે. વધુમાં સરકારી વિભાગોને આધારના ડેટાને સિકયોર કરવા માટે સમયાંતરે તેની સુરક્ષાની ચકાસણી કરવામાં આવે તે માટે પણ જણાવવામાં આવ્યું છે. કેન્દ્રએ આ બાબતે કહ્યું હતું કે, આધારકાર્ડની સુરક્ષા માટે નવા સેફગાર્ડ અપનાવવામાં આવ્યા હોવાી આધારકાર્ડની વિગતો જાહેર નહીં ાય. આ ઉપરાંત આધારને હેકરોી પણ બચાવી શકાશે.