ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડ મેપ પર પુરપાટ ઝડપે અર્થ તંત્રને દોડતું કરવા માટે કરવામાં આવતી કવાયત દરમિયાન સરકાર માટે પેટ્રોલ-ડીઝલના ભાવ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ વચ્ચે તાલમેલ મેળવવો એ એક મોટો પડકાર બની રહ્યો છે સરકાર માટે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ ની પરિસ્થિતિ અને કોરોના કટોકટી જેવી આર્થિક મંદી ના દોરમાંથી પસાર થતા અર્થતંત્ર મ સરકારી ખર્ચ અને આવક નું મહેકમ સંતુલિત રાખવા માટે સરકાર પર ભારે મોટો જવાબદારીભર્યું કાળ રહ્યો છે, દેશના અર્થતંત્રને દોડતું રાખવું અને આંતરમાળખાકીય સુવિધાઓ જાળવી રાખવા માટે જરૂરી નાણા ઉભા કરવા માટે અત્યારે પેટ્રોલ-ડઝલ પરના વેરા થકી જ દેશનું શાસન ચાલી રહ્યું છે, સરકાર પાસે પ્રત્યક્ષ અને પરોક્ષ કર આવકના મુખ્ય સ્રોત છે ત્યારે કોરોના લોક ડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા ક્રૂડ તેલના ભાવમાં બેરલ દીઠ માત્ર 45 વર્ષ સુધીનો નીચો ભાવ પહોંચી ગયો હતો બીજી તરફ ભારતનો વિશાળ અર્થતંત્ર ચલાવવા માટે સરકાર પાસે પરોક્ષ કર નું એક માત્ર ખૂબ જ અસરકારક માધ્યમ પેટ્રોલ-ડીઝલના ભાવ ને લઈને સરકારે સમયસૂચકતા વાપરીને આંતરરાષ્ટ્રીય બજારમાં વિક્રમ જનક સપાટીએ મળી રહેલા ક્રૂડ ઓઇલના જથ્થા ની ખરીદી ચાલુ રાખીને ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ની પડતર કિંમત જેમ બને તેમ નીચી લઈ જવામાં સફળતા મળ્યા બાદ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના બદલે જરૂરી એકસાઇઝ ડયુટીમાં વધારો નો રસ્તો તૈયાર કરીને કોરોના કટોકટી દરમિયાન એક તરફ જ્યારે સમગ્ર વિશ્વ નું અર્થતંત્ર જ્યારે “ડચકાં” ખાવા લાગ્યું હતું

ત્યારે નીચે ઊતરી રહેલા ડોલર અને સસ્તા ભાવે વેચાય રહેલું ક્રૂડ ઓઈલનો સંગ્રહ કરવાનું રસ્તો તૈયાર કર્યો સસ્તા ભાવના ડોલર અને ક્રૂડ ઓઇલની મુડી ભારતમાં આર્થિક ફુગાવાને ડામવા માટે અને મોંઘવારી નિયંત્રણમાં રાખવા માટે અસરકારક સાબિત થઈ પેટ્રોલ-ડીઝલના ભાવ ની વધઘટ ની વ્યવસ્થા માં હવે સરકાર આ ભાવ અને આંતરરાષ્ટ્રીય બજાર ની પરિસ્થિતિ વચ્ચે તાલમેલ રાખવા માટે પેટ્રોલ-ડીઝલ ને જીએસટીના દાયરામાં લેવાના પ્રયત્નો શરૂ કરી ચૂકી છે તેનાથી રાષ્ટ્રીય ધોરણે ઇંધણના ભાવોમાં એકરૂપતા અને જીએસટીની એક મર્યાદીત બાપ બન રેખાથી પેટ્રોલ-ડીઝલ બાઈક ની કિંમત પ્રમાણમાં ખૂબ જ ઓછી રહેશે સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં રાખવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહેલા ક્રૂડ ઓઇલના ભાવો ને સંતુલિત રાખી તાલ મેળવવા લાંબા ગાળાની ગણતરીપૂર્વક આયોજન કરીને જે રીતે ક્રૂડ ઓઇલ નું બફર સ્ટોકઅને પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડ્યુટી માં સતત વધારો કરીને આર્થિક મંદીના કારણે સંભવિત રાજકોષીય ખાધની શક્યતાનો નિવેડો લાવી ને જેમ કાચા માલનો ભાવ ઘટતા હતો તેમ પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડયુટીમાં વધારો કરીને સરકારે દેશના અર્થતંત્રની પરિસ્થિતિ આર્થિક મંદીના દોરમાં કથળવાને બદલે સંતુલિત રાખવામાં સફળ થઈ ડાયરેક્ટ ટેક્સ માં રહેલી મર્યાદા સામે પેટ્રોલ-ડીઝલ જેવા ડાયરેક્ટ ટેક્સની આવકમાં સરકારે સમજપૂર્વકનું આયોજન કરીને નટ ની ચાલનુ સમતોલન જાળવવા સફળતા મેળવી છે સરકારની આ દૃષ્ટિ અર્થતંત્ર ને મજબૂત રાખવામાં કારગ ત સાબિત થશે તેમાં બેમત નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.