અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં પોષણ માસ ની ઉજવણીના ભાગ રૂપે જીતુભાઇ તલાવીયા અને બીપીનભાઈ જોશીના વક્તવ્યો ગોઠવાયા હતા. આ પ્રસંગે પ્રિં. એચ.એમ.શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનો આભાર પ્રા. જે.ડી.સાવલિયાએ વ્યક્ત કરયો હતઓ. કાર્યક્રમનું આયોજન પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું.
Trending
- 10 રૂપિયાનો કયો સિક્કો સાચો…RBI એ દૂર કર્યું મોટું કન્ફ્યૂઝન !
- નવસારી સ્ટેશનેથી મુંબઈ તરફ જતી ટ્રેનો રદ!!!
- ગુજરાત પોલીસે અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા
- ધ્રાંગધ્રા: બ્રહ્મ સમાજની વાડી ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો…
- અરાઈસ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીનાં કુંડા, પક્ષીઘરો અને ચણની ડિશનું નિ:શુલ્ક વિતરણ
- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જાહેરસભા સંબોધી, કહ્યું કંઇક આવું
- ધનસુરા-બાયડ હાઇવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લિકેજ
- સી સ્કાઉટ ગાઈડ – દરિયાઈ સ્કાઉટ ગાઈડ કેમ્પ-2ની અનોખી શરૂઆત.…