અખરોટમાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તામાં એમિનોએસિડ હોય છે. જે શરીર માટે અનેક પ્રકારે ફાયદાકારક છે.
હૃદયની હેલ્ સારી રાખવી હોય અને એજિંગ પ્રોસેસ ધીમી પાડવી હોય તો અખરોટનું સેવન કરવાી તે શક્ય બને છે. અખરોટમાં રહેલા ખાસ પ્રકારના કેમિકલ્સ આંતરડાંને બળ આપે છે અને આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે. રોજની ૨૮ ગ્રામ જેટલી અખરોટ ખાવાી આંતરડાના કેન્સર સામે પણ પ્રોટેક્શન મળે છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટીએસિડ અને વિટામિન-ઈ ભરપૂર માત્રામાં હોય છે જે એન્ટિ કેન્સરજન્ય ગણાય છે.