દશારદાપીઠ કોલેજ દ્વારકામાં તાજેતરમાં એન.એસ.એસ. કેમ્પ યુનિટ-૧ (ભાઇઓ) માટેનો કેમ્પ તા. ર૦ થી ર૬ સુધી યોજાનાર હોય જેનું આજરોજ સવારે ૭.૩૦ કલાકે ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકેડેમીના ડાયરેકટર જેપીએન દ્વિવેદી, શિવગંગા ચે. ટ્રસ્ટના પ્રમુખ ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, હિરેનભાઇ ઝાખરીયા, વરવાળાના સરપંચ મનસુખભાઇ મોરી, આશ્રમ શાળાના આચાર્ય કિરીટભાઇ, પ્ર.શાળા આચાર્ય માંગલીયા, ઇશ્ર્વરભાઇ આરંભડીયા પુરોહિત ડો. વાઘેલા નરોતમભાઇ રામાવત વગેરેની હાજરીમાં કાર્યક્રમ યોજાય હતો.
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના