હમણાં સુધી, માત્ર Android OS માં જ YouTube ના HDR વિડીયો પ્લે થતાં હતા.પણ હવે
IPhone X માં પણ HDR(1080p60HDR) વિડીયોની મજા માણી શકશો. તમને જણાવી દઈએ કે iOS માં પહેલો એવો ફોન છે જેમાં YouTubeમાં HDR વિડીયો પ્લે કરી શકશો.
જો તમારી પાસે એપલ આઈફોન એક્સ છે, તો તમે યુ ટ્યુબ એપ્લિકેશનમાં જઈ શકો છો અને એચડીઆર ગુણવત્તા સાથે સપોર્ટેડ વિડિઓ જીઈ શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com