સૌથી સસ્તી હવાઈ મુસાફરી – હવાઈ મુસાફરી કરવી એ ઘણા લોકોનું સ્વપ્નું બની ને રહી જાય છે. કારણકે હવાઈ મુસાફરી કરવી એ સૌથી મોંઘી છે.
પરંતુ તમે જાણી ને હેરાન થઇ જાસો કે આવતા સમય માં બધા વ્યક્તિ હવાઈ મુસાફરી કરી સકશે.એ પણ મલેશિયા કંપની એયર એશિયાના પ્લેનમાં. જે સૌથી સસ્તી હવાઈ મુસાફરી અને સૌથી વધારે સુવિધા આપતી હવાઈ મુસાફરી ના નામે ઓળખાય છે.
એયર એશિયા આવનારા સમય માં તેમના વિમાન નું ભાડું લોકલ ફ્લાઈટ માટે ૯૯ રૂપિયા અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે ૪૪૪ રૂપિયા કરવાની છે. આ એટલામાટે થાઈ છે કેમ કે બીજી ઇન્ડસ્ટ્રીઝની જેમ એરલાઇન્સ કંપની ની વચ્ચે સ્પર્ધા વધવા લાગી છે જેનો વધારે ફાયદો ગ્રાહકોને મળી રહયો છે.
કંપની એહાલમાં જ એક વાત કહી છે કે ૯૯ રૂપિયામાં લોકલ ફ્લાઈટની સેવા મે,૨૦૧૮ થી જાન્યુઆરિ સુધી દેવામાં આવશે. જેના માટે બુકિંગ ચાલુ થઇ ગઈ છે. પણ તમને બતાવી દઈએકે આ રકમ બધા રૂટ માટે લાગુ નાથી પડતી રૂટ મુજબ તેના ભાવ માં વટ-ઘટ થઇ શકે છે.પરંતુ લોકલ ફ્લાઈટ માટે ૯૯ રૂપિયા અને ઇન્ટરનેશનલ રૂટમાટે ૪૪૪ રૂપિયા હશે. જેના હિસાબે હવે બધા લોકો હવાઈ મુસાફર માટે સક્ષમ રહશે.