ગુજરાત સરકાર, તેના વિભાગો, પાલિકા, પંચાયતો જેવી સરકારી કચેરી થી લઈને યુનિવર્સિટી સહિતની સંસ્થામાં હવેથી દલિત શબ્દનો ઉપયોગ કરી શકશે નહિ.સરકારી કામકાજ અને તેના વ્યવહારોમાં આ શબ્દને બદલે અનુસુચિત જાતિ એમ ઉલ્લેખ કરવાનો રહેશે.
રાજ્યના સામજીકન્યાય અધિકારીએ આ જાહેરાત કરી છે.મળતી માહિતી મુજબ દલિત શબ્દ બંધારણીય છે.પણ યોજનાઓ અને કાર્યક્રમોમાં અનુસુચિત જતિઅઓ માટેના હેડથી સરકાર ફંડ અને વ્યવસ્થા કરે છે.તેમાટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.