મોની દુર્ગંધ અને શરીરનો પરસેવો શરીરની તાસીર ઉપર આધારીત હોય છે.પરંતુ આ પ્રકારની સમસ્યા તમને સામાજીક સભા અને પ્રેમ સંબંધોમાં ખટાશ ઉમેરી શકે છે અને નાની લગતી આ સમસ્યા વિકરાળ સ્વરૂપ બનાવી સકે છે .

bad breath

આપડા ખોરાકની ટેવ ઉપર ખરાબ દુર્ગંધ અસર કરે છે .જેવો ખોરાક લઈએ તેવીજ ગંધ મૌમાં આવે છે , આ ઉપરાંત તંબાકુ જેવા વ્યાસનો સૂકું મોઢું , ડિહાઈડ્રેશીઓન , દાતની ચોખાઈ , અને દવાઓને કારણે શ્વાસ ગંધાય જાય છે પરંતુ સરળ ઘરેલુ ઉપચારથીટમે આ સમસ્યાથી નિજાત મેળવી શકો છો .

mouth odor

બને તેટલું વધુમાં વધુ પાણી પીવાની આદત રાખવી , અને તંબાકુ અને શરાબ જેવુ વ્યસન રાખનારા લોકોના મોમાંથી પણ દુર્ગંધ આવતી હોય છે , આ સમયે ચિવ્નગમ કામ આવે છે .મોમાં સલાઈવા મોધને સ્વસ્થ રાખે છે , જ્યારે આવું નથી થતું ત્યારે મોમાં બેક્ટેરિયા જમા થાઈ જાય છે અને તેથીજ મોમાં વાસ આવે છે .

mouth smelling 1

ઘણી વખત લસણ , ડુંગળી ઉપરાંત ચા અને કોફી જેવા પદાર્થોને કારણે મોમાં દુર્ગંધ આવતી હોય છે , તમે સફરજન અને યોગેર્ટ થઈને આ સમસ્યાથી તત્કાલીફ છુટકારો મેળવી શકો છો , સામાન્ય રીતે જીભમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતાજ હોય છે , માટે ધૂમ્રપન  તેમજ વ્યસન કરનારા લોકોએ ડ્રાય માઉથની સાવધાની રાખવી જોઈએ`, તમે બ્રશ કર્યા બાદ એજ બ્રશથી જીભ સાફ કરી શકો છો .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.