એનજીઓ રેલવેના પ્લેટફોર્મ પર ફૂડ અને હેન્ડીક્રાફટ સહિતના પોતાના ઉત્પાદનો વેચાણમાં મુકી શકશે
દેશમાં સ્પાયેલી એનજીઓ સમાજની સેવા માટે વ્યાપ વધારે શકે તેવા હેતુી રેલવે દ્વારા મદદનો હા લંબાવવામાં આવ્યો છે. હવેી રેલવેના પ્લેટફોર્મ પર એનજીઓ અને સેવાકિય સંસઓ પોતાની સામાજિક પ્રવૃતિઓ ચલાવી શકશે.
સમાજને ઉપયોગી અને મદદરૂપ ઈ શકે તેવા ખોરાક અને હેન્ડીક્રાફટ સ્વૈચ્છીક સંસઓ રેલવેના પ્લેટફોર્મ પર વેંચાણમાં મુકી શકશે. રેલવેના પ્લેટફોર્મ એનજીઓની સેવા માટે મદદ‚પ રહેશે. આ મામલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલવેના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ સેવાકીય પ્રવૃતિ માટે ઈ શકે તેવો મત વ્યકત કર્યો છે.
એનજીઓ દ્વારા બનાવવામાં આવતા ખોરાક, હેન્ડીક્રાફટ ઉત્પાદનો અને અન્ય મટીરીયલ્સ હવે ઈ-પોર્ટલ પર પણ મળશે. જેનો ફાયદો બન્ને પક્ષોને શે. સ્વાયત સેવા સમૂહ દ્વારા તો ઘણા સમયી પોતાના ઉત્પાદનો રેલવેના પ્લેટફોર્મ પર વેંચવાનું શ‚ કરવામાં આવ્યું છે. રેલવે પોતાના વિશાળ માળખાનો ઉપયોગ વધુને વધુ ાય તેવું ઈચ્છી રહી છે. આ પ્રયાસના માધ્યી રેલવે મહદઅંશે કમાણી પણ કરશે.